તલવટ (Talvat Recipe In Gujarati)

Hansa Chavda @hansa_6
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા સફેદ તલને મિક્સર જારમાં કર્કરૂ પીસી લો.
- 2
હવે ગોળ સમારીને એ જ મિક્સર જારમાં નાખી ફરીવાર પીસી લ્યો.
- 3
તૈયાર છે તલવટ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તલવટ (Talvat recipe in Gujarati)
#TRO#ChooseToCook#cookpad_gujarati#cookpadindiaતલવટ એ બહુ સરળતા અને ઝડપથી બની જતું વ્યંજન છે. ફક્ત બે ઘટક થી બનતી આ વાનગી આમ તો નાગપાંચમ ખાસ પ્રસાદ તરીકે વપરાય છે. માતાજી ના પ્રસાદ માં પણ વપરાય છે. આ બહુ જૂની અને પારંપરિક વાનગી સ્વાભાવિક રીતે આપણે આપણા વડીલ પાસે થી શીખ્યા હોઈએ છીએ. મારુ પણ એવું જ છે. આપણી પારંપરિક વાનગીઓ એ આપણો અમૂલ્ય વારસો છે જે આપણે જાળવી અને સાચવી રાખવો જોઈએ. ફાસ્ટ ફૂડ અને જંક ફૂડ ના આ સમય માં ઘણી પારંપરિક અને જૂની વાનગી ઓ ભુલાતી જાય છે. તલવટ પ્રસાદ સિવાય શિયાળા માં પણ ખવાય છે કારણકે તલ અને ગોળ બન્ને ગરમી અને શક્તિ વર્ધક છે. અગર તમે લાડુ બનાવા ઇચ્છતા હોય તો થોડું ઘી ઉમેરી ને લાડુ પણ બનાવી શકાય છે. Deepa Rupani -
તલવટ (Talvat Recipe In Gujarati)
#TRO#cookpadindiaઅમારે ત્યાં શ્રાવણ મહિના ના પહેલા સોમવારે કરવા માં આવે છે.આ સિવાય નૈવેધ માં આસો (નવરાત્રી ) ની આઠમ અને કાળી ચૌદસ ના દિવસે ધાણા ને ધરે થાય છે. Rekha Vora -
-
-
તલવટ (Talvat Recipe In Gujarati)
#TRO#DTR#cookpadindia#cookpadgujaratiકાળી ચૌદશ ના માતાજી ના નિવેદ માં અમારે ત્યાં બીજા નિવેદ ની સાથે તલવટ પણ બને છે . Keshma Raichura -
-
-
તલવટ (Talvat Recipe In Gujarati)
#suhani#nived#winter#cookpadindia#cookpadgujarariશિયાળા દરમિયાન તલ અને ગોળ બંને ખાવા માં ખુબજ શક્તિ વધારનાર છે અને તલ વટ બે જ વસ્તુ માં બને છે,અને તેમાં નહિ ઘી,નહિ તેલ,નહિ ગેસ ની જરૂર અને ઝડપ થી પણ બને છે ,અને તમે બનાવી ને રાખો તો, રોજ ખાવામાં લઈ શકો છો सोनल जयेश सुथार -
તલવટ (Talvat Recipe In Gujarati)
#TRO તલ, કોપરું, ગોળ, કાળા તલ, સફેદ તલ હેલ્થ માટે ખૂબ સારા છે. બહેનો ને એનર્જી રહે છે. Bhavnaben Adhiya -
-
તલવટ (Talvat Recipe In Gujarati)
#ff3#Cookpadindia#Cookpadgujrati#childhoodઆપને ગુજરાતી ઓ ને ત્યાં લગ્ન પ્રસંગ હોય કે નાના મોટા તહેવાર હોય એમાં નૈવેધ નું મહત્વ થોડું વધારે જ હોય. તલ વટ એ એક નૈવેધ જ છે . શ્રાવણ મહિના માં કૃષ્ણ પક્ષ પાચમ ના રોજ નાગપાંચમ તરીકે પહેલેથી જ મનાવા માં આવે છે આ દિવસે ખાસ કરીને નાગદેવતા ની પૂજા કરવા માં આવે છે , સ્ત્રી ઓ ઠંડુ જમે છે,સાથે સાથે નૈવેધ માં તલ વટ ધરવા માં આવે છે. Bansi Chotaliya Chavda -
તલવટ (Talvat Recipe In Gujarati)
#LCMનવરાત્રી માં નૈવેધ માં આ તલવટ બને છે અને ફટાફટ બની જાય છે. Arpita Shah -
તલવટ (Talvat Recipe In Gujarati)
#TRO તલવટ નો મેં નવરાત્રી માં નૈવેદ્ય માટે ઉપયોગ કર્યો છે. તેથી તેમાં ગાય ના ઘી નો ઉપયોગ કર્યો છે. Bhavna Desai -
તલવટ (Talvat Recipe In Gujarati)
#ff3 શ્રાવણ મહિનો એટલે પૂજન અર્ચન.તહેવારો પણ આ મહિનામાં ધાણા આવે..ને તેની સાથે ધાર્મિક રૂઢિરીવાજ સંકળાયેલા છે.□હવે,મેં બનાવેલ તલવટ ની વાનગી નાગપંચમી ના દિવસે બનાવી ને પ્રસાદી ધરાવવામાં આવે છે.□અમુક કુટુંબની વાત કરું તો કુળદેવતા નાગદેવતા ને શ્રાવણ માસ ના કોઈપણ સોમવારે આ તલવટ ની પ્રસાદી ધરાવવામાં આવે છે. Krishna Dholakia -
-
-
-
તલવટ (Talvat Recipe In Gujarati)
#TRO#cookpadgujarati#cookpadindiaતલવટ કાળા તલ અને સફેદ તલ નું બનાવી શકાય છે. પ્રસાદી માટે ખાસ કાળા તલનો ઉપયોગ કરવામાં આવે છે. ચૌદસ તેમજ પાંચમના દિવસે દાદા ને કાળા તલનું તલવટ બનાવી પ્રસાદી ઝારવવામાં આવે છે. તલ, ગોળ અને ઘી ના ઉપયોગથી ખૂબ જ સરળતાથી તેમજ ઝડપથી બની જતી આ રેસીપી ખૂબ જ સ્વાદિષ્ટ તેમજ હેલ્ધી છે. Ankita Tank Parmar -
તલવટ (Talvat Recipe In Gujarati)
#LCMતલવટ એ એક હેલ્ધી રેસીપી છે કે જેને શિયાળામાં લોકો ખાવાનું વધારે પસંદ કરે છે અને જે શરીર માટે ખૂબ જ ગુણકારી છે sonal hitesh panchal -
-
-
-
-
-
-
તલવટ (Talvat Recipe In Gujarati)
#TROતલવટ માતાજી ને પ્રસાદ સ્વરૂપે ધરાવાય છે, જે ખુબ જ ઝડપથી બની જાય છે, શિયાળા માટે ખુબ જ પૌષ્ટિક છે Pinal Patel -
-
તલવટ (Talvat Recipe In Gujarati)
#DTR#TRO#LCMતલવટ માતાજી ને પ્રસાદ સ્વરૂપે ધરાવાય છે, જે ખુબ જ ઝડપથી બની જાય છે, શિયાળા માટે ખુબ જ પૌષ્ટિક છે. Smruti Rana -
-
તલવટ (Talvat Recipe In Gujarati)
#TRO#Choosetocook#cookpadindia#cookoadgujarati તલવટ મારા son ને બહુજ ભાવે. નિવેધ માં આઠમ ને દિવસે સાંજ માં અમારા ઘરે તલવટ બને પછી આખા વર્ષ દરમિયાન નથી બનતો . શિયાળા માં તલ અને ખજૂર ઉમેરી બનવી એ, પણ પરસાદ માં તલવટ એટલો મીઠો લાગે છે કે અમારા ઘરે બીજા દિવસ સુધી પતી પણ જાય. सोनल जयेश सुथार
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15611685
ટિપ્પણીઓ