પૂરી.(Puri Resipe in Gujarati)

Bhavna Desai
Bhavna Desai @Bhavna1766
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૧ કપ ઘઉં નો લોટ
  2. ૨ ચમચી ઘી/ તેલ (મોણ)
  3. સ્વાદ અનુસાર મીઠું
  4. તળવા માટે તેલ
  5. પાણી

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    ઘઉં ના લોટ માં મીઠું અને મોણ નાખો.બરાબર મિક્સ કરી પાણી વડે મધ્યમ લોટ બાંધો.

  2. 2

    દસ મિનિટ રેસ્ટ આપો.લોટ ના નાના લુઆ કરવા.લુઆ ની બધી પૂરી વણી લેવા.

  3. 3

    તેલ ગરમ થાય એટલે બધી પૂરી તળી લેવી.તૈયાર છે ગરમા ગરમ દડાદાર પૂરી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavna Desai
Bhavna Desai @Bhavna1766
પર
Cooking is My Passion.
વધુ વાંચો

Similar Recipes