રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પૌંઆને બેથી ત્રણ વાર પાણીથી ધોઈ ચારણીમાં કાઢી લેવા. અને બીજી સામગ્રીની તૈયારી કરી લેવી. પૌવા માં લીંબુ નો રસ ઉમેરી લેવો.
- 2
કડાઈમાં તેલ મૂકી શીંગદાણા ને પહેલા તળી વાટકામાં લઈ લેવા. હવે એજ તેલમાં રાઈ, લીમડો અને મરચાનો વઘાર કરી બટેકા ઉમેરી સાંતળો. બટેકા ચડી જાય પછી ટામેટા અને મીઠું ઉમેરી સાંતળવા.
- 3
ટામેટાં ચઢી જાય એટલે તેમાં હળદર અને લાલ મરચું પાઉડર ઉમેરી મિક્સ કરી પૌઆ અને શીંગદાણા ઉમેરી બરાબર મિક્સ કરી લેવું. સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી લેવું. પૌવા થઇ જાય એટલે તેમાં કોથમીર ઉમેરી ગેસ બંધ કરી દેવો.
- 4
હવે સર્વિંગ પ્લેટમાં બટાકા પૌવા લઈ તેમાં ચાટ મસાલો, સેવ, કાંદા, બીટ અને કોથમીર થી ગાર્નીશ કરી ગરમ ગરમ સર્વ કરવા.
- 5
Similar Recipes
-
-
-
-
-
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#CB1#cookpadindia#cookpadgujarati#breakfast Jalpa Tajapara -
-
-
-
-
-
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#CB1#Week1બટાકા પૌવા એ ગુજરાતી ઓ ને ભાવતો અને સહેલાઇ થી બની જાય એવો નાસ્તો છે hetal shah -
-
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#CB1#Week1છપ્પન ભોગ રેસિપી પૌવા દરેક ના ઘર માં સવારે નાસ્તા માં બનતા હોય છે .નાના મોટા સૌને ગમે પણ છે .પૌવા પચવા માં હલકા હોય છે . Rekha Ramchandani -
-
-
-
-
-
-
-
-
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#CB1#week1#cookoadindia#cookoadgujarati#Breakfast सोनल जयेश सुथार -
-
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#CB1#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15623966
ટિપ્પણીઓ (21)