દૂધ પૌઆ (Dudh Poha Recipe In Gujarati)

Jayshree Doshi
Jayshree Doshi @Jayshree171158
Baroda

#mr
#Sharad Purnima
#Cookpad Gujrati

દૂધ પૌઆ (Dudh Poha Recipe In Gujarati)

#mr
#Sharad Purnima
#Cookpad Gujrati

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
બે વ્યક્તિ
  1. 500 ગ્રામદૂધ
  2. 1/2 કપપૌઆ
  3. 1/4 કપસાકર
  4. 1 ચમચીઈલાયચી પાઉડર
  5. 1 ચમચીબદામ પિસ્તાની કતરણ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક વાસણમાં દૂધ ઉકળવા મૂકો. સાકરને વાટી લો. પૂઆં પાણીથી ધોઈને ચાળણીમાં મૂકો.

  2. 2

    હવે પાંચ મિનિટ થાય અને દૂધ ઘટ્ટ થવા માંડે એટલે તેમાં વાટેલી સાકર, પલાળેલા પૌવા અને ઈલાયચી પાઉડર ઉમેરી પાંચ મિનિટ ઉકળવા દો. દૂધ પૌઆ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરો.

  3. 3

    હવે દૂધ પૌવા રેડી છે.તેને સર્વિંગ બાઉલમાં લઈ બદામ પિસ્તાની કતરણ નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree Doshi
Jayshree Doshi @Jayshree171158
પર
Baroda
મને નવી નવી વાનગી બનાવવાનો શોખ છે મારી મમ્મી અને મારી સાસુ જે વાનગીઓ બનાવતા હતા તેમની પાસેથી શીખી ને હું પણ બનાવું છું મારા ફેમિલીને એ વાનગીઓ ખૂબ જ ભાવે છે મને વેસ્ટ માંથી પણ બેસ્ટ બનાવવું ખૂબ જ ગમે છે હવે તો કુક પેડ માં થી ઘણું બધું શીખવાનું મળે છે ને મારા ફેમિલી નો ખુબ જ સપોર્ટ મળે છે થેન્ક્યુ કુક પેડ એડમીન
વધુ વાંચો

Similar Recipes