મગ ચોખાની વઘારેલી ખીચડી (Moong Chokha Vaghareli Khichdi Recipe In Gujarati)

Rima Shah
Rima Shah @rima_03121972

#CB1
Week 1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫-૨૦ મિનીટ
૩ વ્યકિત
  1. ૧ વાટકીમગ (લીલા)
  2. ૨ વાટકીચોખા
  3. ૩ નંગ લવિંગ
  4. ૧ નાનો ટૂંકડો તજ
  5. ૩-૪ મરી
  6. ૧ તમાલપત્ર
  7. ૧/૨ ચમચી હળદર
  8. ૧/૨ ચમચી લાલ મરચું પાઉડર
  9. ૧/૨ ચમચી ગરમ મસાલો
  10. સ્વાદ મુજબ મીઠું
  11. વઘાર માટે
  12. ૧ ચમચી ઘી
  13. ૧ ચમચી તેલ
  14. ૧/૨ રાઈ
  15. ૧/૨ ચમચી જીરુ
  16. ૧/૪ ચમચી હિંગ

રાંધવાની સૂચનાઓ

૧૫-૨૦ મિનીટ
  1. 1

    મગ ૨ કલાક પહેલા પલાળી રાખો. ૨ કલાક પછી ચોખા તેમાં લઈ બરાબર ધોઈ લો. કૂકર ગેસ પર ગરમ કરી તેમાં વઘાર માટે ના બધા ઘટકો ઉમેરી હલાવી મગ ચોખા નાંખી બરાબર હલાવો.

  2. 2

    પછી બાકી રહેલ ઘટકો અને જરૂર પ્રમાણે પાણી નાંખી કૂકર બંધ કરી ૨ સીટી બોલાવી દો.

  3. 3

    આમ મગ ચોખાની વઘારેલી ખીચડી તૈયાર. તેને ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rima Shah
Rima Shah @rima_03121972
પર

Similar Recipes