પટોટા નુ ડુંગળી મિક્સ શાક

Kapila Prajapati @kapilap
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ને બરાબર ધોઈ લો પછી તેને બાઉલમાં સમારેલી લો પછી તેમાં થોડું મીઠું નાખી ને બરાબર મિક્સ કરો પછી તેને ચાળણીમાં ઘસો તેમાં થી મીઠાનુ પાણી નીચોવી લો ડુંગળીને ઝીણી સમારી લો પછી પટોટા મિક્સ કરો કઢાઈમાં તેલ ગરમ કરો પછી તેમાં રાઈ જીરું હિંગ નો વગાર કરો પછી તેમાં મસાલો મિક્સ કરો લાલ મરચું હળદર ધાણાજીરું મીઠું ખાંડ નાખી ને ધીમે તાપે સેકો ૧૦ મિનિટ માં બટેટાનું ડુંગળી નું શાક તૈયાર કરો પછી ડીશ મા સર્વ કરો
- 2
ચોમાસામાં વરસાદ વાડના વેલા ઉપર થી પટોટા મળે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલી ડુંગળી ને બટાકાનું શાક(Spring onion potato sabji recipe in Gujarati)
#GA4#Week11#Greenonion Kapila Prajapati -
બટાકા ડુંગળી નું શાક
#તીખીદરેક ઘર માં બનતું શાક હોય તો ડુંગળી બટાકા, , અને બટાકા છે એ દરેક શાકમાં આપણે ઉપયોગ કરીએ છીએ,શાક નો રાજા કહેવાય છે લગ્ન હોય હવન હોય, બટાકા હોય, અને ડુંગળી ડુંગળી નુ શાક પણ કહીએ છીએ કે કોઈપણ ગ્રેવી હોય તો પણ ડુંગળી ની જરૂર તો પડે જ છે. Foram Bhojak -
-
ગુજરાતી મિક્સ શાક
આજે ગુજરાતી મિક્સ શાક બનાવ્યું. જેમાં કોબીજ, બટાકા, ટામેટા, કેપ્સિકમ, વટાણા, ગાજરનો ઉપયોગ કર્યો- ખૂબ ટેસ્ટી બન્યું છે. આવા શાક કડાઈમાં પાણી વગર ધીમા તાપે બનાવવામાં આવે તો ખૂબ જ સ્વાદીષ્ટ બને છે. અહીં મેં બાફેલા બટાકા લીધા છે અને બીજા બધા શાક ઝડપથી ચડી જાય તેવા હોવાથી શાક પણ ઝડપથી બની જાય છે. Dr. Pushpa Dixit -
-
-
-
-
-
કારેલા ડુંગળી નું શાક
#cookpad#cookpadindia#cookpadgujaratiકારેલાનો સ્વાદ જેટલો કડવો છે તેટલા જ તે ગુણકારી છે. કારેલાનું ઔષધીય મહત્વ ખૂબ છે. નિયમિત કારેલાનું સેવન કરનાર બીમારીઓથી દૂર રહે છે. કારેલાનો ઉપયોગ દવા બનાવવામાં પણ થાય છે. Neeru Thakkar -
ટીંડોળા-બટેટા નું શાક
#cookpadGujarati#cookpadIndia#Tindola-bateta nu sak recipe#ટીંડોળા-બટેટા નું શાક રેસીપી Krishna Dholakia -
-
-
-
લીલી ડુંગળી નું શાક (Lili Dungri Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
-
-
લસણ વાળું રીંગણાં બટાકા નું શાક (Lasan Valu Ringan Bataka Shak Recipe In Gujarati)
#MBR8#WEEK8 Vaishali Vora -
વટાણા અને બીટ નું શાક (Vatana Beetroot Shak Recipe In Gujarati)
#વટાણા#cookpad#food festivalશિયાળાની ઋતુ મા વટાણા ખુબજ સરસ તાજાં લીલાં મળી રહે છે. મે અહી વટાણા ,બીટ,બટાકાનું શાક બનાવ્યું છે જે તમને પસંદ આવશે.જે લોકો ને હીમોગ્લોબીનની ઉણપ હોય તે પણ આ શાક ખાઇ સકે.છે. Valu Pani -
-
-
ડુંગળી બટાકા નું શાક (Dungri Bataka Shak Recipe In Gujarati)
#Cookpadgujarati#Cookpadindia Vaishali Vora -
-
-
-
-
-
-
લીલી ડુંગળી નું શાક
#શાકઆ શાક કાઠિયાવાડ મા સાંજે ભાખરી અને પરોઠા સાથેખાવામાં આવે છે.. અને ખુબ જલ્દી બની જાય છે Sunita Vaghela -
ડુંગળી બટાકા નું શાક (Dungri Bataka Shak Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : ડુંગળી બટાકા નું શાકલગભગ બધા શાક સાથે બટાકા તો હોય જ એટલે છોકરાંઓ માટે અલખ થી શાક બનાવવું ન પડે. તો આજે મેં ડુંગળી બટાકા નું શાક બનાવ્યું. જે નાના મોટા બધા ને ભાવતું હોય છે. Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15637379
ટિપ્પણીઓ