તીખા ખાજા (Tikha Khaja Recipe In Gujarati)

Kapila Prajapati @kapilap
રાંધવાની સૂચનાઓ
- 1
બાઉલમાં મેંદા નો લોટ લો પછી તેમાં તેલ નાખી ને બરાબર મિક્સ કરો પછી તેને ગરમ પાણી થી લોટ બાંધવો પછી તેને ૧૦ મિનિટ સુધી ઢાંકીને મૂકી રાખો પછી તેના લુવા બનાવો પસી કઢાઈમાં તેલ ગરમ કરો તેમાં ખાજા કરો ધીમા તાપે તરો
- 2
પછી ખાજા ને ખાંડ નાખી ને ઘી નાખીને બરાબર મિક્સ કરી ને ખાજા ખાવો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખાજા(khaja in Gujarati)
#વિકમીલ૨#સ્વીટ#ભુવનેશ્વર ના પૂરી માં પ્રખ્યાત જગન્નાથ નું મંદિર છે. ખાજા નો પ્રસાદ આ મંદિર માં ચડાવાય છે.ખાજા અહીંની પ્રખ્યાત મીઠાઈ છે. દિવાળી, દશેરા અને લગ્ન પ્રસંગે આ બનાવાય છે. Dipika Bhalla -
ખાજા(Khaja Recipe in Gujarati)
આ ટ્રેડિશનલ સ્વીટ ડીશ છે. ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે. AnsuyaBa Chauhan -
-
ખાજા(khaja recipe in gujarati)
ખાજા ઉત્તર પ્રદેશની પ્રખ્યાત મીઠાઈ છે. જૂના દિવસોમાં, તે કન્યાને વિદાય માં આપવામાં આવતી હતી. #kv Ruchi Shukul -
સરસીયા ખાજા (Sarasiya Khaja Recipe In Gujarati)
#MAમારા મમ્મી ને નવું નવું બનાવાનું ખૂબ ગમતું. એ દરેક આવી બહાર મળતી વાનગી ને અચૂક ઘરે બનવાની કોશિશ કરતી અને એને એમાં સફળતા પણ મળતી જ. કેરી ની સીઝન માં રસ ખાવાનો ચાલુ થાય એટલે એ સરસીયા ખાજા બનાવી ને ડબ્બો ભરી જ દેતી અને બીજા ને પણ ખવડાવતી.આજે હું અહી એની રેસિપી થી સરસીયા ખાજાં બનવું છું..અને એની યાદો ને તાજી કરું છું. Kunti Naik -
ખાજા/Chirote(Khaja/Chirote recipe in gujarati)
#ઈસ્ટ_ઈન્ડિયા#week1#ઓડિશા#સાતમપોસ્ટ -3 ખાજા એક પારંપરિક મીઠાઈ છે ...ઈન્ડિયા માં તેમજ નેપાળના વિરાટ નગર તેમજ જનકપુર માં પણ ખાસ મીઠાઈ તરીકે બનાવાય છે....Odisha ના જગન્નાથપુરી મા પ્રસાદ રૂપે ધરાવવવામાં આવે છે....ચાલો આપણે પણ બનાવીયે ઈસ્ટ ઈન્ડિયા ની પારંપરિક મીઠાઈ ખાજા (Chirote)... Sudha Banjara Vasani -
-
તીખા શક્કરપારા (Tikha Shakkarpara Recipe In Gujarati)
#cookpad Gujarati# Week8# FFC8 : તીખા શકકરપારાઆજે મેં ખસ્તા તીખા શકકરપારા બનાવ્યા જે નાસ્તામાં ચા સાથે અથવા કોફી સાથે સરસ લાગે છે. Sonal Modha -
સરસીયા ખાજા(Sarasiya Khaja Recipe in Gujarati)
#સ્નેક્સ#માઇઇબુક#પોસ્ટ૧હમણા કેરી ના સીઝન ચાલે છે તો રસ સાથે સરસીયા ખાજા કેવી રીતે બાકી રહી જાય???સુરત ના સરસીયા ખાજા બહુ વખણાય છે. જે મેં ઘરે બનાવવા ની ટ્રાય કરી અને ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા.મારા ઘરે બધા ને ખાજા બો ભાવે કે ચા સાથે પણ આ ખાજા ખવાય છે.અને આ ખાજા ને ઉપર થી લીંબુ નાખી ને ખાવા માં આવે છે. Sachi Sanket Naik -
-
સોફ્ટ તીખા ગાંઠિયા (Tikha Gathiya recipe In gujarati)
#goldenapron3#week18#besanરોજે રોજ બાળકોના ટિફિન માં ભરવા માટે કે નાસ્તા માટે કોરા નાસ્તા તો જોઈએજ આજે તીખા ગાંઠિયા બનાવ્યા છે.. અને ખુબજ સોફ્ટ બન્યા છે. તમે પણ આ રીતે બનાવશો તો ખુબ સરસ બનશે.. Daxita Shah -
તીખા ગાંઠીયા (Tikha Gathiya Recipe in Gujarati)
#KS3 અમારા ઘરે અવાર નવાર ગાંઠીયા,સેવ,પાપડી બનતા જ હોય છે.એની રેસીપી તમારી સાથે શેર કરી રહી છું. Alpa Pandya -
મીઠા ખાજા(mitha khaja recipe in gujarati)
પારસી લોકો નવા વર્ષે આ રેસિપી બનાવી ને લોકો નું મોઢું મીઠું કરાવે છે#વેસ્ટ#માઇઇબુક Rajni Sanghavi -
ખાજા(khaja recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ_25 #સુપરશેફ2 #week2 #ફલોર્સ_લોટઆ એક ઝડપથી બની જાય એવું મસ્ત સ્વીટ છે... અને બહુ ઓછી સામગ્રી માં બનાવી શકાય છે... કોઈ પણ તહેવારમાં પણ બનાવી શકાય છે..એકવાર જરૂર ટ્રાય કરજો... Hiral Pandya Shukla -
-
સરસીયા ખાજા (Sarasiya khaja recipe in gujarati)
સૂરત ના ફેમસ...કેરી મોસમ થી ગણપતિ વિસર્જન સુધી મળતાં..સરસવ ના તેલ મા બનાવાતા ખાજા Dhara Desai -
સુરતી સરસિયા ખાજા (Surti Sarsiya Khaja Recipe In Gujarati)
સુરત નુ જમણ અને કાશીનું મરણ એ કહેવત તો બધાએ સાંભળી જ હશે.સુરત ની વાનગીઓ પણ એટલી જ ફેમસ છે એમાંની એક આજે હું તમારી સાથે શેર કરું છું સુરતી સરસિયા ખાજા. કેરી પણ આવી જ રહી છે.સરસીયા ખાજા સ્પેશિયલ કેરીની સિઝનમાં બનાવવામાં આવે છે અને સુરતની ખૂબ જ ફેમસ આઇટમ છે કેરીના સિઝનમાં દુકાનોમાં સરસીયા ખાજા નું ખૂબ જ વેચાણ થાય છે અને એની સાથે લીંબુ પણ જોડે આપવા માં આવે છે.સરસીયા ખાજા તમે કેરીના રસ અથવા ચા સાથે માણી શકો છો. ખુબ જ સરસ કોમીનેશન છે તીખા તીખા ખાજા અને મીઠો રસ તમે પણ એન્જોય કરજો.#CT Chandni Kevin Bhavsar -
સુરતી સરસિયા ખાજા (Surti Sarasiya Khaja Recipe In Gujarati)
#MAટોપિક એવો છે કે હું મારી મમ્મી પાસેથી શીખેલી અઢળક વાનગીઓ શેર કરી શકુ છુ, આ મારી ચોથી વાનગી છે હું આજે જે કંઇ પણ છું તે મારા મમ્મી ને આભારી છું ખાજા સુરતની પ્રખ્યાત વાનગી છે, તેમાંય મારા મમ્મીના હાથમાં ખાજા એટલે સોને પે સુહાગા રશ્મી સીઝન આવે એટલે મારા મમ્મી બે ત્રણ વખત બનાવે છે લોકો ખૂબ જ વખાણ છે મેં પણ ખાજા મારી મમ્મી પાસેથી શીખવું છે અને હવે મારા ખાજા મારી મમ્મી જેવા પરફેક્ટ બની જાય ઠંડા-ઠંડા રસ અને તાજા ખાવાની ખૂબ જ મજા આવે છે આશા છે કે તમને બધાને પણ આવે તે ગમશે Arti Desai -
-
-
-
તીખા ગાંઠિયા (Tikha Ganthia Recipe In Gujarati)
#SFRસાતમ આઠમ હોય અને સેવ ગાંઠિયા ના બને એવું તો બને જ નહીં તીખા ગાંઠિયા તો જોઈએ જ Kalpana Mavani -
-
-
મમરા ની ચીકી (Mamra Chikki Recipe In Gujarati)
#GA4#Week:18#cookpadindia#Cookpadgujrati सोनल जयेश सुथार -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15637462
ટિપ્પણીઓ