વઘારેલો ભાત (Vagharelo Bhat Recipe In Gujarati)

Rima Shah
Rima Shah @rima_03121972

#CB2
# Week 2

વઘારેલો ભાત (Vagharelo Bhat Recipe In Gujarati)

#CB2
# Week 2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ મિનીટ
  1. ૧ વાટકો વધેલો ભાત
  2. ૧ ચમચીતેલ
  3. ૧/૪ ચમચી નાની રાઈ
  4. ૧/૪ ચમચી નાની જીરુ
  5. ચપટી હિંગ
  6. ચપટી હળદર
  7. ૧/૪ નાની ચમચી લાલ મરચું પાઉડર
  8. સ્વાદ મુજબ મીઠુ
  9. ચપટી ખાંડ

રાંધવાની સૂચનાઓ

૫ મિનીટ
  1. 1

    એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ જીરુ અને હિંગ નાંખી ભાત નાંખી ઉપર બતાવેલ ઘટકો નાંખી બરાબર હલાવી લો.

  2. 2

    આમ તૈયાર થયેલ વઘારેલ ભાત ગરમા ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rima Shah
Rima Shah @rima_03121972
પર

ટિપ્પણીઓ

Similar Recipes