સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)

patel dipal @cook_26495419
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ને બાફી લો ડુંગળી ને ઝીણી સમારી લો એક કડાઈ માં તેલ મૂકી તેમાં પિસેલા આદુ લસણ અને મરચાં નાંખી ને સાંતળો, પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી દો તે સેકાઈ જાય એટલે તેને મેસ કરેલા બટાકા માં ઉમેરી દો. તેમાં ગરમ મસાલો, લીંબૂ નો રસ ઉમેરી ને મસાલો બનાવી લો.
- 2
એક બ્રેડ લઈ તેના પર લસણ ની ચટણી લગાવી તેની ઉપર3 ચમચી જેટલું તૈયાર કરેલા બટાકા ના મિશ્રણ લગાવો, બીજી બ્રેડ પર માયોનિઝ લગાવી ને તેની ઉપર મુકી ને તવા પર થોડું તેલ લગાવી ને પ્રેસ કરી બંને બાજુ શેકી લો અને વચ્ચે થી ત્રાંસુ કાપી લો, ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પોટેટો મેયોનિઝ સેન્ડવીચ (Potato Mayonnaise Sandwich Recipe In Gujarati)
#RC2બાળકોને મનપસંદ બ્રેકફાસ્ટ જે કોઈપણ સિઝનમાં લઈ શકાય. shivangi antani -
સેન્ડવીચ(Sandwich Recipe in Gujarati)
#GA4#week17#Cheeseપીઝા સેન્ડવીચ નાના મોટા ની ફેવરેટ રેસીપી છે,મકાઇ,કેપ્સીકમ, ડુંગળી,ચીઝ,માયોનીઝ ના મીશ્રણ થી બનાવાય છે. Tejal Hitesh Gandhi -
ગાર્ડન સેન્ડવીચ (Garden Sandwich Recipe In Gujarati)
#CWT#MBR1 Week 1 આપણે બગીચા મા જઈએ ત્યારે ત્યા બધુ કેટલુ કલરફુલ હોય છે.અલગ અલગ પ્રકાર ના અને અલગ અલગ કલર ના ફુલ-પાન હોય છે તો મે પણ કંઈક એવુ જ કરવા નો પ્રયાસ કર્યો છે.કલરફુલ ફીલિંગ કરી સેન્ડવીચ બનાવી છે જે ખરેખર ખુબ જ સ્વાદિષ્ટ બની છે તમે બધા પણ ચોક્કસ ટ્રાય કરજો. Bhavini Kotak -
ચીઝ સેન્ડવીચ (Cheese sandwich recipe in Gujarati)
#GA4#WEEK17આ સેન્ડ વીચ ખૂબ જ ઓછા સમય મા ટેસ્ટ મા બેસ્ટ બને છે અને તેમા ચીઝ અને લસણ ની ચટણી ના કોમ્બિનેશન નો ટેસ્ટ ખૂબજ સરસ લાગે છે. parita ganatra -
-
લસણિયા આલુ પરાઠા (Lasaniya Aloo Paratha Recipe In Gujarati)
#GA4#Week24#garlicAalooparatha patel dipal -
સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)
સેન્ડવીચ એ બધાં ને ભાવતી વાનગી છે.. શિયાળામાં શાકભાજી પુષ્કળ પ્રમાણમાં આવે છે.. એટલે વેજીટેબલ સેન્ડવિચ દરેક ગૃહિણીની પસંદ હોય છે..પણ આજે મેં બટાકા અને લીલાં વટાણા ની ટોસ્ટર માં મસ્ત શેકી ને સેન્ડવીચ બનાવી.. Sunita Vaghela -
ચીઝ મસાલા સેન્ડવીચ (Cheese Masala Sandwich Recipe In Gujarati)
#SD#cookpadindia#cookpagujrati Keshma Raichura -
સેન્ડવીચ (ટોસ્ટર સેન્ડવીચ) (Sandwich Recipe In Gujarati)
#GA4#Week3#સેન્ડવીચ#sandwichબટાકાની સહેલાઈથી બનતી આ સેન્ડવીચ દરેકના ઘરની favorite હશે જ!!! Khyati's Kitchen -
-
ગ્રીલ સેન્ડવીચ (Grill Sandwich Recipe in Gujarati)
#NSDમે સેન્ડવીચ સાથે ખવાય તેવી કેચપ ની ચટણી બનાવી છે જે કોઇ પન સેન્ડવીચ સાથે ખાય શકો છે જે એટલી ટેસ્ટી છે કે એક વાર ખાશો તો બીજી વાર જરૂર બનાવશો..😋 Rasmita Finaviya -
-
ગ્રીલ્ડ સેન્ડવીચ (Grilled Sandwich Recipe In Gujarati)
#GSRગ્રીલ્ડ સેન્ડવીચ આમ તો ગ્રીલર માં જ બનતી હોય છે પણ જો તમારી પાસે ગ્રીલર ના હોય તો તમે ગ્રીલ પેન પર પણ આ સેન્ડવીચ બનાવી શકો છો અને એની મઝા માણી શકો છો. જરા પણ ફરક નથી પડતો, તમે તવા ઉપર શેકો કે સેન્ડવીચ ગ્રીલર માં.બને રીતે એન્જોય કરી શકો છો.મેં આ સેન્ડવીચ ગ્રીલ પેન ઉપર બનાવી છે.તો જોઍયે એની રેસીપી. Bina Samir Telivala -
-
-
વેજી. માયો સેન્ડવીચ (Veg. Mayo Sandwich Recipe In Gujarati)
વેજી. માયો સેન્ડવીચ 🥪🧀#GA4#WEEk17#Cheese 🧀🥪#PAYALCOOKPADWORLD#porbandar#MyRecipe1️⃣9️⃣#cookpadindia#cookpadgujrati Payal Bhaliya -
વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)
આ સેન્ડવીચ ડીનર માં પણ ખાઈ શકાય છે અને સવારે નાસ્તા માં તથા સ્કૂલ અથવા જોબ પર પણ લાંચબોકસ તરીકે લઈ જઈ શકાય છે..Kind of one pot meal... Sangita Vyas -
-
-
-
-
વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia Hinal Dattani -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15698042
ટિપ્પણીઓ (6)