ફ્રાય સ્ટ્રીપ (Fried Strips Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મેંદા ને એક વાસણ માં ચાળી લો તેમાં પીસેલા આદુ, મરચાં, તલ, અજમો પીસેલા તુવેર નાં લીલવા, મીઠુ, મોવાણ માટે નું તેલ ઉમેરી બરાબર મિક્સ કરી ને લોટ બાંધી લો. તેના મોટાં લુવા કરી મોટી રોટલી વણી લો.
- 2
તેને ઉભી સ્ટ્રીપ માં કટ કરી લો તેને ગરમ તેલ માં તળી લો, ગોલ્ડન કલર ના થાય ત્યાં સુધી ધીમા તાપે તળી લો.
- 3
તેને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
લીલી તુવેરની ફ્રાય અને રોસ્ટેડ કચોરી(Lilva kachori fried and roased recipe in Gujarati)
#GA4#Week13શિયાળા માં સૌની મનપસંદ અને લોકપ્રિય વાનગી તથા હેલ્થી પણ છે અને ઘર માં નાના - મોટા બધા ને ખુબ જ ભાવે છે . Maitry shah -
-
-
-
-
મેથીના મુઠીયા (Fried Methi Muthia recipe in Gujarati)
#GA4#Week19#Methiઆપડે ગુજરાતી ઓ બહુ બધી અલગ જાતનાં મુઠીયા બનાવતાં હોઈએ છીએ. મુઠીયા મુખ્યત્વે બે રીતે બંને છે. બાફીને અને તળીને. બંને રીતે બનાવેલા મુઠીયા ખુબ જ સરસ લાગે છે. આ ટેસ્ટી એવાં તળેલા મુઠીયા ને તમે બીજી અનેક રીતે પણ ખાઈ સકો છે.આ મેથી નાં મુઠીયા ખુબ જ ટેસ્ટી હોય છે. મેથી ના મુઠીયાં આપડે ઉંધીયા માં ઉમેરી છીએ. તમે વાલોર મુઠીયા નું શાક બનાવો કે પછી દાણાં રીંગણ નાં શાક માં આ મુઠીયા ઉમેરો, કે પછી રસીયા મુઠીયા બનાવો; કે પછી ચા જોડે નાસ્તા માં ખાવ. આ મુઠીયાં ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.આ મુઠીયા માં મેથી ની ભાજી નો ઉપયોગ કરવામાં આવે છે. મેથી થોડી કડવી હોય છે, પરંતુ મેથી સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. મેથીના ગોટા, મેથીના ઢેબરા, મેથી ની પુરી, મેથી નું શાક એ બધું પણ આપડે બનાવતાં જ હોઈએ છીએ. આજે આપડે મેથી નાં તળેલા મુઠીયા બનાવસું. તમે ખાધા જ હશે! મારી આ રેસિપી થી બનાવવાનો પણ તમે ટ્રાય કરજો. બહુ જ સરસ મુઠીયા બનસે. મેથીના મુઠીયા જે એકલા ખાવામાં પણ ખુબ સ્વાદિષ્ટ લાગે છે.મેં આ સ્વાદિષ્ટ મેથી ના મુઠીયા ઉંધીયા જોડે સ્વઁ કર્યાં છે.#મેથીનામુઠીયા#Cookpad#Cookpadgujarati#Cookpadindia Suchi Shah -
-
-
ફ્રાઇડ રાઈસ (Fried Rice Recipe In Gujarati)
#CDYમારા બાળકોના બહુ ફેવરેટ છેખૂબ જ ઝડપથી બની જાય છે Falguni Shah -
-
-
-
-
-
-
-
-
મીની ફરસી પૂરી / મસાલા કાજુ (Mini Farsi Poori/Masala Kaju Recipe In Gujarati)
#CDY (#CHILDRENS DAY RECIPE CHALLENGE) Trupti mankad -
છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati)
#CDY મારા અને મારા બન્ને દિકરા નાં ફેવરિટ છોલે ભટુરે Vandna bosamiya -
વેજીટેબલ કટલેટ (Vegetable Cutlet Recipe In Gujarati)
#CDYChildren's day સ્પેશિયલ રેસિપીહેપી children's day ઓલ ઓફ યુ🎉🎉 Falguni Shah -
સૂકી કચોરી (Suki Kachori Recipe In Gujarati)
#DIWALI2021Post 1 અહિયાં હું ક્રિસ્પી અને ટેસ્ટી કચોરી ની રીત શેયર કરું છું.એ અસલ જામનગર ની પ્રખ્યાત કચોરી જેવી જ બને છે.જે દિવાળી માં નાસ્તા માટે બેસ્ટ છે કારણ કે એ લાંબા સમય સુધી સારી રહે છે. Varsha Dave -
-
મિક્સ લીલવા દાણા અને મુઠીયાનું શાક (Mix Lilva Dana Muthia Shak Recipe In Gujarati)
આ શાક એ ઊંધિયા જેવું લાગે એવું શાક છે પણ એ ઊંધિયું નથી. ઊંધિયામાં બહુ બધા શાકભાજી મિક્સ કરાતા હોય છે. જયારે આ શાકમાં વિવિધ પ્રકારના દાણા મિક્સ કરીને એમાં મેથીની ભાજીના તળેલા મુઠીયા ઉમેરીને બનાવવામાં આવે છે.જેથી એનો દેખાવ ઊંધિયા જેવો લાગે છે.#WLD Vibha Mahendra Champaneri
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15702544
ટિપ્પણીઓ