બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ને બાફી ને મેસ કરી લો તેમાં મીઠું, હળદર, મરચું, ગરમ મસાલો, ધાણાજીરૂ, વરિયાળી,મોરસ, લીંબુનો રસ ઉમેરી બરાબર મિક્સ કરી લો. એક કડાઈ માં વગાર માટે તેલ મૂકી તેમાં રાઈ, હિંગ, પીસેલા આદુ મરચાં અને લસણ ઉમેરી સાંતળી લો તેને તૈયાર કરેલા બટાકા ના મિશ્રણ માં ઉમેરો, બરાબર મિક્સ કરી ને નાના નાના બોલ બનાવી લો.
- 2
એક વાસણ માં ચણા નો લોટ, મીઠુ, હિંગ, ખારો ઊમેરી પાતળું ખીરું બનાવોતેમાં બટાકા ના તૈયાર કરેલા ગોળા નાખી ને ગરમ તેલ માં તળી લો. તૈયાર છે ગરમા ગરમ બટાકા વડા મેં તળેલા મરચાં સાથે સર્વ કર્યા છે....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#MRC ચોમાસા માં વરસાદ ની સીઝન માં ગરમ ગરમ ભજીયા ખાવા નું કોને મન નાં થાય સૌ ને ભજીયા ખાવા નુજ મન થાય તો મે બટાકા વડા બનાવ્યા Vandna bosamiya -
-
-
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
બટાકા વડા એ ગુજરાતી ઓના ફરસાણ માનું એક ફેવરિટ ફરસાણ છે. નાના મોટા જમણવાર માં બટાકા વડા કાંતો ઢોકળા હોય જ.તો આજે મેં સવાર ના નાસ્તા માં ગરમા ગરમ બટાકા વડા બનાવ્યા. Sonal Modha -
-
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
બટાકા વડા નામ આવતા જ મોમાં પાણી આવી જાય. અલગ અલગ પ્રાંત માં અલગ અલગ રીતે બનાવે. અમારે ત્યાં થોડો સ્વીટ ને ટેન્ગી ટેસ્ટ નો બને#trending#cookpadindia#cookpadgujrati jigna shah -
-
-
-
જમ્બો બટાકા વડા (Jumbo Bataka Vada Recipe In Gujarati)
#ChoosetocookTheme-my favourite recipeઆ રેસિપી હું મારી મમ્મી પાસેથી શીખી છું અને અમારા ઘરમાં પણ બધાને મારા હાથના બહુ ભાવે છે. Falguni Shah -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#CB2બટાકા વડા એક ખુબ જ સુંદર વાનગી છે જે લગભગ દરેકને ભાવતા હોય છે અને છપ્પન ભોગમાં પણ આપણે એ ભગવાનને ધરાવીએ છીએ Davda Bhavana -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
આમ તો બધી જ રસોઈ હું મારી મમ્મી પાસેથી શીખી છું.પણ બટાકા વડા એટલે અમારા ઘરે બનતી અને બધાની ફેવરિટ એવી આઈટમ.જે આજે મધર્સ ડે નિમિત્તે હું મારી મમ્મીને dedicate કરું છું. Urvi Mehta -
-
-
-
-
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#CB2#week2ગુજરાતમાં શોખથી ખવાતી વાનગીઓમાંથી એક છે બટાકા વડા. મહેમાન આવ્યા હોય કે પછી નાસ્તા માટે કંઈક ચટાકેદાર બનાવવું હોય, બટાકા વડા હંમેશા એક સારો વિકલ્પ હોય છે. તો ચાલો જાણીએ ટેસ્ટી અને સોફ્ટ બટાકા વડા બનાવવાની રીત.. Riddhi Dholakia -
-
-
-
-
-
-
સાબુદાણા બટાકા ના વડા (Sabudana Bataka Vada Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15702586
ટિપ્પણીઓ