રાંધવાની સૂચનાઓ
- 1
તુવેરના લીલવા ને ચીલી કટરમાં પીસી લો, આદુ મરચાં અને લસણ ને પણ પીસી લો. એક કડાઈ માં વગાર માટે તેલ મૂકી તેમાં હિંગ, તલ, પીસેલા આદુ મરચાં અને લસણ નાખી સાંતળી લો તેમાં પીસેલા લીલવા ઊમેરો તેને સતત હલાવતા રહો પછી તેમાં હળદર,ખાંડ નાખી ગેસ પરથી ઉતારી લો,ત્યારબાદ તેમાં કોપરાનું છીણ અને લીંબુ નો રસ ઉમેરી બરાબર મિક્ષ કરી લો..
- 2
મેંદા ના લોટ મા તેલ,મીઠુ, અજમો ઉમેરી ને લોટ બાંધી લો, તેની પૂરી વણી તેમાં પૂરણ ભરી ને ગોળ વાળી દો, અને ગરમ તેલ માં તળી લો.... તૈયાર છે લીલવા ની કચોરી
- 3
તૈયાર છે લીલવા ની કચોરી ગરમ ગરમ સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
-
લીલવા કચોરી(Lilva kachori recipe in Gujarati)
#GA4#week13તુવેરશિયાળાની ઋતુમાં લીલીછમ તુવેર જોવા મળે છે.આ સીઝન માં લીલી તુવેરમાંથી કચોરી,શાક,ઉંધ્યુ, ઢોકળી વિવિધ વાનગી બને છે. Neeru Thakkar -
લીલવા ની દાળ કચોરી (Lilva Dal Kachori Recipe In Gujarati)
#BWશિયાળા ને ByeBye કહેતા પહેલા આ રેસિપી જરૂર બનાવજો Daxita Shah -
-
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
#MBR10લીલવા ની કચોરી એક સ્વાદિષ્ટ શિયાળો નાસ્તો છે. તાજી તુવેરને ગુજરાતી ભાષામાં લીલવા કહેવામાં આવે છે અને તેથી તેનું નામ લીલવા કચોરી છે. આ લીલવા કચોરી રેસીપી તમને ક્રીસ્પી પડ અને નરમ, થોડું મસાલેદાર, મીઠી, ખટાશ અને તીખાશ ભરીને સ્વાદ કચોરીમાંથી એક સાથે મળે છે.શિયાળા દરમિયાન તાજા તુવેર મળે છે. તો તેનો ઉપયોગ ઊંધિયું બનાવવામાં તથા રીંગણ નાં શાક માં તો થાય જ છે. તેના સ્ટફ્ડ પરાઠા પણ બનાવી શકો છો અથવા ચોખા ઉમેરી પુલાવ બનાવી શકો છો. તો આજે શીખી લો કેવી રીતે લીલવા ની કચોરી ઘરે સરળ રીતે બનાવી શકો છો. Dr. Pushpa Dixit -
-
-
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
કચોરી નુ નામ સાંભળતા મોંમા પાણી આવી જાય છે Jenny Shah -
લીલવા કચોરી (lilva kachori in gujarati recipe)
#MW3શિયાળા માં લીલી તુવેર એટલે કે લીલવા ના દાણા ખૂબ જોવા મળે અને એમાંથી કચોરી દરેક ના ઘરમાં બને જે સ્વાદ માં ખૂબ ટેસ્ટી અને પ્રોટીન થી ભરપૂર હોવાથી હેલ્થી પણ એટલી જ. Neeti Patel -
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
#cookpadgujarati #cookpadindia #farsan #lilvakaxhori #winterkachori #Haretooverdanekikachori #us Bela Doshi -
-
-
-
લીલવા ની કચોરી (Lilva Ni Kachori Recipe In Gujarati)
ગુજરાતી પ્રખ્યાત ફરસાણ #GA4 #Week4 #post1 #gujarati LILWA NI KACHORI Kinu -
લીલવા કચોરી(Lilva kachori recipe in gujarati)
#વિકમીલ૩#પોસ્ટ3#માઇઇબુક#પોસ્ટ18લીલવા કચોરી લીલવા એટલે કે લીલી તુવેર માંથી બનાવવા માં આવે છે. આ કચોરી ખૂબ જ સવાદિષ્ટ લાગતી હોય છે. Shraddha Patel -
-
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
#WLD#cookpadindia લીલવા ની કચોરી (લીલી તુવેર ની) Rekha Vora -
-
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
શિયાળામાં તુવેર ખુબ જ સરસ મળે છે એના તાજા દાણા ની કચોરી સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
#BW#cookpad_gujarati#cookpadindiaકચોરી એ ભારત નું એક પ્રચલિત તળેલું ફરસાણ છે, જેમાં મેંદા ની પૂરી માં વિવિધ પુરણ ભરી ને કચોરી બને છે. ભારત માં રાજ્ય અને પ્રાંત પ્રમાણે અનેક પ્રકાર ની કચોરી બને છે. લીલવા ની કચોરી એ ગુજરાત ની ,ખાસ કરી ને શિયાળા માં બનતી કચોરી છે. જે લીલવા એટલે કે તુવેર ના દાણા થી બને છે. શિયાળા માં જ્યારે તાજા, કુણા લીલવા મળતા હોય ત્યારે તેની કચોરી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. શિયાળા માં ઊંધિયું, જલેબી અને કચોરી નું જમણ અવારનવાર થાય છે. Deepa Rupani -
-
-
-
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe in Gujarati)
#GA4#MW3#LILVA NI KACHORI#TUVER#FRIED/TALELI#COOKPADGUJRATI#COOKPADINDIA શિયાળાની ઋતુ જન્મતાની સાથે જ તાજા લેવાનું આગમન થઈ જાય છે અને તેમાંથી સૌથી પ્રખ્યાત એવી વાનગી લીલવાની કચોરી તો લગભગ બધાને ધ્યાન બનતી જ હોય છે. પ્રસંગોપાત પણ ફરસાણમાં તેનો સમાવેશ થાય છે મે અહી પોપલી ના સ્વરૂપે લીલવાની કચોરી તૈયાર કરી છે. Shweta Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15716025
ટિપ્પણીઓ