દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)

Daxita Shah
Daxita Shah @DAXITA_07
Bharuch
શેર કરો

ઘટકો

  1. 2 કપદહીં
  2. 2 ચમચીતેલ
  3. 1 ચમચીજીરું
  4. 1/4 ચમચીહિંગ
  5. 1 ચમચીવાટેલું લસણ
  6. 2દાળખી મીઠોલીમડો
  7. 1 ચમચીલાલ મરચું
  8. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દહીં ને 1/2 કલાક માટે ચારણી માં કાઢી પાણી નિતારી લો

  2. 2

    દહીં માં મીઠું નાખોએક વાઘરીયા માં તેલ મુકો જીરું હિંગ નાખી તતડાવો

  3. 3

    લસણ ની પેસ્ટ,લાલ મરચું,લીમડો, નાખી દો. દહીમાં મિક્સ કરો. પછી હળવા હાથે મિક્સ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daxita Shah
Daxita Shah @DAXITA_07
પર
Bharuch
Cooking Is Creativity AndCreativity Is My Hobby...
વધુ વાંચો

Similar Recipes