દહીં તીખારી (Dahi Tikhari Recipe In Gujarati)

Dipti Mevada
Dipti Mevada @Dipti_19

#JR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/2 કપ લસણની ચટણી
  2. 1 કપદહીં
  3. 2 ચમચીતેલ
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. 1 ચમચીલીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ લસણ લઈ તેમાં લાલ મરચું અને મીઠું ઉમેરી લસણની ચટણી તૈયાર કરવી

  2. 2

    એક કડાઈમાં તેલ મૂકી તેમાં લસણની ચટણી નો વઘાર કરો

  3. 3

    થોડીવાર સાંતળી લેવું

  4. 4

    પછી તેમાં દહીં ઉમેરી બધું બરાબર મિક્સ કરવું

  5. 5

    છેલ્લે તેમાં લીલા ધાણા ઉમેરીને સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipti Mevada
Dipti Mevada @Dipti_19
પર

ટિપ્પણીઓ

Similar Recipes