અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)

Ramaben Joshi
Ramaben Joshi @cook_21079550

#CB7
Week7
Cookpadindia
Cookpadgujarati
સ્વાસ્થ્યવર્ધક ગોળનો બનાવેલ અડદિયા પાક
પુષ્ટિકારક હેલ્ધી ગોળ થી બનાવેલ અડદિયા પાક

અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)

#CB7
Week7
Cookpadindia
Cookpadgujarati
સ્વાસ્થ્યવર્ધક ગોળનો બનાવેલ અડદિયા પાક
પુષ્ટિકારક હેલ્ધી ગોળ થી બનાવેલ અડદિયા પાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
સાત વ્યક્તિ માટ
  1. 500 ગ્રામઅડદનો કરકરો લોટ
  2. 500 ગ્રામઘી
  3. 500 ગ્રામભીલી નો ગોળ
  4. 50 ગ્રામગુંદર
  5. 100 ગ્રામબધા વસાણા થી યુક્ત અડદિયા નો મસાલો
  6. 5 ચમચીસૂંઠ પાઉડર
  7. 50 ગ્રામબદામ
  8. 50 ગ્રામકાજુ
  9. 10 ગ્રામપિસ્તા
  10. 1 ચમચીઇલાયચી પાઉડર
  11. 1 ચમચીજાયફળ પાઉડર
  12. 1/2 કપદૂધ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ૫૦૦ ગ્રામ અડદનો કરકરો લોટ લેવો તેમાં બે ચમચી ગરમ ઘી નાખવું બે ચમચી દૂધ નાખવું આ બધાને મિક્સ કરી ધાબો દહીં એક કલાક સુધી લોટને રાખી મૂકો

  2. 2

    ત્યારબાદ કાજુ બદામના નાના-નાના ટુકડા કરી તેને ઘીમાં સાંતળી લેવા ત્યારબાદ લોયામાં ઘી લઈને ગુંદર ને પણ સાંતળવો

  3. 3

    ત્યારબાદ 500 ગ્રામ ગોળ સાંતળેલો ગુંદર સાંતળેલા કાજૂ બદામ બધાને એક બાઉલમાં ભરી લેવા ત્યારબાદ એક મોટા લોયામાં ઘી નાખી ઘી ગરમ થાય પછી તેમાં અડદનો કરકરો લોટ નાંખી તેને ૩૦ મિનિટ સુધી સાંતળો એકદમ બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી સાંતળો પછી તેને નીચે ઉતારી તેમાં ચાર ચમચી દૂધ નાખવું જેથી લોટ માં ઉભરો આવશે પછી થોડો ઠંડો થાય પછી તેમાં સાંતળેલો ગુંદર નાખો સાંતળેલા કાજૂ બદામ નાખો અડદિયા નો મસાલો નાખો ચાર ચમચી સૂંઠ પાઉડર નાખો ત્યારબાદ ક્રશ કરેલો 500 ગ્રામ ગોળ નાખો અને તેને ધીમે ધીમે દબાવીને મિક્સ કરો

  4. 4

    ત્યારબાદ અડદિયા માં એક ચમચી સૂંઠ પાઉડર નાખો એક ચમચી જાયફળ પાઉડર નાખો અને આ બધા મિશ્રણને હલાવી અને તેના અડદિયા વાળી એક થાળીમાં ગોઠવવા ત્યારબાદ અડદિયા ને એક ડીશમાં લઈ આ અડદિયા ઉપર કાજુના ટુકડા ગોઠવી ડેકોરેટ કરી અડદિયા પાક સર્વ કરવો અડદિયા પાક માં કેલ્શ્યમ મેગ્નેશ્યમ પ્રોટીન કાર્બોહાઈડ્રેટ અને ચરબીનો ભંડાર છે તેમાં વધુ કેલરી હોવાથી તે બળવર્ધક પુષ્ટિકારક અને શિયાળાનું ઉત્તમ વસાણું છે આમાં ગોળનો ઉપયોગ થયેલો હોવાથી પચવા માટે ઉપકારક છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ramaben Joshi
Ramaben Joshi @cook_21079550
પર

Similar Recipes