રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ 1/2 કપ દૂધમાં બે ચમચી ઘી નાંખી ગરમ કરવું
- 2
અડદના લોટમાં થોડું થોડું ઉમેરી ધાબો દેવો
- 3
થોડીવાર ઢાંકીને રાખી મૂકવું
- 4
ગુંદરને ઘીમાં તળી લેવા
- 5
અડદના લોટને ચારણીથી ચાળી લેવો
- 6
જાડી કડાઈ લઈ તેમાં લોટ નાખી ઘી નાખી ધીમા તાપે બરાબર શેકી લેવો
- 7
લોટ બરાબર શેકાઈ જાય પછી ગેસ બંધ કરી તેમાં ગોળ કાજુ બદામ ના કટકા તળેલો ગુંદર ઉમેરવો
- 8
ત્યારબાદ તેમાં સૂંઠ ગંઠોડા નો પાઉડર અને જાવંત્રી પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરવું
- 9
પછી તેના અડદિયા વાળી ઠંડુ થવા દેવું
Similar Recipes
-
-
-
-
-
-
-
અડદિયા (Adadiya Recipe In Gujarati)
આ રીતે બનાવવાં થી અને એક સિક્રેટ સામગ્રી ઉમેરવાથી આ અડદિયા એકદમ પોચા જ રહે છે 👌👌👌 Buddhadev Reena -
-
અડદિયા (Adadiya Recipe In Gujarati)
#MBR3#Week3 એનર્જી યુક્ત પૌષ્ટિક ગોળ ના અડદિયા#My Best recipe of 2022(E -Book)#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઆખા વર્ષ દરમિયાન ઘણી રેસીપી શીખ્યા ઘણી રેસીપી બનાવી શેર કરી આજે રેસીપી મારી બેસ્ટ સ્પેશિયલ રેસીપી એનર્જી યુક્ત પૌષ્ટિક ગોળના અડદિયા ની રેસીપી શેર કરી છે Ramaben Joshi -
-
-
અડદિયા.(Adadiya Recipe in Gujarati)
#CB7Post 2 શિયાળામાં વસાણાં લેવા જરૂરી છે.તે શરીરમાં ગરમી અને ઉર્જા આપે છે. રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. Bhavna Desai -
-
-
-
અડદિયા (Adadiya recipe in Gujarati)
અડદિયા શિયાળામાં ખવાતા એક વસાણા નો પ્રકાર છે જેમાં અડદનો લોટ અને અલગ અલગ પ્રકારના વસાણા તેમજ સુકામેવા ઉમેરવામાં આવે છે. મેં એની સાથે થોડો ચણાનો લોટ ઉમેર્યો છે. દરેક લોકોની અડદિયા બનાવવાની રીત અલગ અલગ હોય છે. કોઈ લોકો ચાસણી ઉમેરે છે, તો કોઈ એમાં દળેલી ખાંડ ઉમેરે છે, જ્યારે ગોળનો ઉપયોગ કરીને પણ બનાવી શકાય છે. મેં એને હેલ્ધી બનાવવા માટે ગોળનો ઉપયોગ કર્યો છે, જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ એક આરોગ્યપ્રદ વસાણું છે જે દરેક ગુજરાતી ઘરમાં શિયાળા દરમિયાન બનાવવામાં આવે છે.#VR#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
-
અડદિયા (Adadiya Recipe In Gujarati)
#CB7 અડદની દાળ શક્તિવધૅક છે.જેને આપણે દાળરૂપે સપ્તાહમાં એક વખત તો ખાઈએ જ છીએ.પરંતું શિયાળામાં તેનું પાકમાંરૂપાંતર કરી ખાવાથી રૂટીનમા ચેઈન્જ સાથે સાથે તેમાં આવતા ડ્રાયફ્રુટસના પણ ગુણો આપણા શરીરને શક્તિ,કેલરી અને વિટામિન્સ વગેરે પૂરા પાડે છે.જે શરીરની આખા વષૅની જરૂરિયાત પૂરી કરે છે. Smitaben R dave -
અડદિયા (Adadiya Recipe In Gujarati)
#trendingશિયાળો એટલે વસાણાં થી સ્વાસ્થ્ય સુધારવા ની તક ઝડપી લેવા ણો સમય. આખા વર્ષ ડોક્ટર થી દૂર રહેવા અડદિયા સૌથી સારુ વસાણું છે Dipali Dholakia -
-
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
#CB7Week7CookpadindiaCookpadgujaratiસ્વાસ્થ્યવર્ધક ગોળનો બનાવેલ અડદિયા પાકપુષ્ટિકારક હેલ્ધી ગોળ થી બનાવેલ અડદિયા પાક Ramaben Joshi -
-
-
કચ્છી અડદિયા (Kutchi Adadiya Recipe In Gujarati)
#vrવિન્ટર રેસીપીશિયાળામાં ગુજરાતી ઓ નું બ્લડગ્રૂપ ઘી પોઝિટિવ હોય છેવસાણા માં ચોખ્ખુ ઘી ને બીજા મસાલા તથા ડ્રાયફ્રુટ નો ઉપયોગ કરી બનાવાય છે વર્ષભર શરીર ને લાગેલ ઘસારા ને પહોંચી વળવા વસાણા લેવા જ જોઈએ Jyotika Joshi -
-
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
મેં પહેલીવાર અડદિયા બનાવ્યા છે પણ સ્વાદમાં ખૂબ સરસ બન્યા છે. Nasim Panjwani -
-
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
#Cookpad#Cookpadgujarati#Cookpadindiaશિયાળામાં શારીરિક સ્ટેમિના જાળવવા માટે આરોગ્ય વર્ધક પાક બનાવવામાં આવે છે તેમાં અડદિયા પાક મેથીપાક ગુંદર પાક ગુંદરના લાડુ સુખડી પાક વગેરે રેસીપી બનાવવામાં આવે છે આજે મેં આરોગ્યવર્ધક હેલ્ધી અડદિયા પાક બનાવ્યો છે Ramaben Joshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15770015
ટિપ્પણીઓ