ફલાવર પરાઠા (Flower Paratha Recipe In Gujarati)

patel dipal @cook_26495419
ફલાવર પરાઠા (Flower Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉં નાં લોટ માં 2 થી 3 ચમચી તેલ, જરુરમુજબ મીઠુ નાખીને મિક્સ કરી પાણી ઉમેરી લોટ બાંધી લો
- 2
ફૂલેવર ને ચીલી કટર માં પીસી લો, આદુ, મરચાં અને લસણ ને પણ પીસી લોબટાકા ને બાફી લો.
- 3
એક કડાઈ માં વગાર માટે તેલ મૂકી તેમાં રાઈ,તલ, હિંગ નાખીને પીસેલા આદુ મરચાં અને લસણ ને સાંતળી તેમાં ફલાવર નાખી લોતે ચડી જાય પછી તેમાં બટેકો ઉમેરો, પછી ગરમ મસાલો, ખાંડ, હળદર, લીંબૂનો રસ ઉમેરી બરાબર મિક્સ કરી લો. તેમાં લીલુ લસણ નાખી ને મિક્સ કરી ઉતારી લો.
- 4
લોટ નો લોવો બનાવી તેમાં બનાવેલું સ્ટફિંગ ભરી ને વણી લો અને બંને બાજુ શેકી લો
- 5
તૈયાર છે ફલાવર પરાઠા ગરમ ગરમ પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
#childhood#aalooparatha is my favourite anytime... patel dipal -
-
ફલાવર પરાઠા (Cauliflower ParathaRecipe In Gujarati)
#GA4#Week24#CAULIFLOWERફલાવર ના પરોઠા એ બે્કફાસટ અને ડીનર બંને માટે પરફેકટ ડીશ છે. ઓછા સમય મા અને ઓછી સામગ્રી થી બની જતી આ ડીશ સવાદ મા પણ લાજવાબ બને છે. મે અહીં નોમઁલ પરોઠા મા થોડું વેરીએશન લાવી ને ફલાવર ના પરોઠા બનાવયા છે. mrunali thaker vayeda -
-
-
બ્રેડ આલુ પરાઠા (Bread Aloo Paratha Recipe In Gujarati)
#LOસેન્ડવીચ બનાવતી વખતે આપડે જે બ્રેડ ની સાઈડ ની કોર્નર કાઢી નાખતા હોય છે તેમાં થી મે આ સ્ટફ પરાઠા બનાવિયા છે જે ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Chetna Shah -
-
-
-
-
પરાઠા(parotha Recipe in Gujarati)
#GA4#week14#કોબીજ#ગોભી (કોબીજ) પરાઠા સંભારી#teatime breakfast patel dipal -
-
-
-
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
#AM4અનોખા આલુ પરાઠાના સ્ટફિંગ ના પરાઠા ફૂટવાનો ડર.હવે easily બનાવો લિક્વિદ batter થી આલુ પરાઠા.સૌ ટકા પાસ રેસિપી.જરૂર ટ્રાય કરજો. Deepa Patel -
-
લીલી તુવેર ના પરાઠા (Lili Tuver Paratha Recipe In Gujarati)
#GA4#Week1#Parathaઆજે હું એક નવી રેસિપી લઇ ને આવી છું. આલુ પરાઠા, ગોભી પરાઠા અને બીજા અલગ અલગ પરાઠા બધા એ ખાધા હશે. હું આજે લીલવા ના પરાઠા ની રેસિપી તમારી સાથે શેર કરું છું. લીલવા ની કચોરી નો જે માવો હોય તેમાં થી તમે બનાવી શકો છો. તમારે તળેલું ના ખાવુ હોય તો આ એક સારો વિકલ્પ છે... Bhumi Parikh -
-
-
ફલાવર નાં પરોઠા (Cauliflower Paratha Recipe In Gujarati)
#GA4 #Week10આ પરોઠા મે મારી પંજાબી ફ્રેન્ડ પાસે થી શીખ્યા છે. મારાં દીકરા ને ખૂબ ભાવે છે. Urvee Sodha -
-
ફલાવર બટેકા વટાણા નું શાક (Flower Bataka Vatana Shak Recipe In Gujarati)
#MBR5#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
સ્પીનચ ગાર્લિક પરાઠા (Spinach Garlic Paratha Recipe In Gujarati)
સ્પીનચ ગાર્લિક પરાઠાકોઈ પણ ટાઈપ ની ભાજી માથી થેપલા પરોઠા બનાવી શકાય છે . તો આજે મે સ્પીનચ ગાર્લિક પેસ્ટ નાખી ને પરોઠા બનાવ્યા. Sonal Modha -
-
આલુ પરાઠા વીથ ટોમેટો સૂપ (Aloo Paratha Tomato Soup Recipe In Gujarati)
ઉનાળામાં સરળતાથી બની જાય તેમજ ખાવામાં થોડો હળવો હોય એવો ખોરાક બધાં પસંદ કરતાં હોય છે. મેં આજે આલુ પરોઠા અને ટોમેટો સૂપ બનાવ્યા છે.#SD Vibha Mahendra Champaneri -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15776613
ટિપ્પણીઓ (5)