મેથી ના ભજિયાં (Methi Bhajiya Recipe In Gujarati)

patel dipal
patel dipal @cook_26495419
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 300 ગ્રામમેથી
  2. 2 ચમચા લીલુ લસણ
  3. 150 ગ્રામચણા નો લોટ
  4. 5-6લીલાં મરચાં
  5. 1/2 ચમચી અજમો
  6. 1/4 ચમચી ખારો
  7. ચમચીલીંબૂ નો રસ
  8. મીઠુ સ્વાદ મુજબ
  9. તેલ તળવા માટે
  10. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    મેથીઅને લસણ ને સાફ કરી ને ધોઇ લોએક મોટાં વાસણ માં ચણા નો લોટ, અજમો, મીઠુ, મેથી, લસણ અને લીલાં મરચાં નાખી બરાબર મિક્સ કરી લો,

  2. 2

    તેમાં ખારો નાખી તેની ઉપર લીંબુ નો રસ નાખી બરાબર હલાવો 2 મિનિટ સુધી હલાવો પછી તે મિશ્રણ નાં ગરમ તેલ માં ભજિયાં તળી લો.

  3. 3

    તૈયાર છે ગરમા ગરમ મેથી ના ભજિયાં

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
patel dipal
patel dipal @cook_26495419
પર

Similar Recipes