કોફી બનાના મિલ્કશેક (Coffee Banana Milkshake Recipe In Gujarati)

Dipti Mevada
Dipti Mevada @Dipti_19

#JR

શેર કરો

ઘટકો

  1. 1 ગ્લાસદૂધ
  2. 2કેળા
  3. 1/2 ચમચી ખાંડ
  4. 1 ચમચીકોફી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક ગ્લાસ ઠંડુ દૂધ લેવું

  2. 2

    તેમાં કેળા ના કટકા કોફી અને ખાંડ ઉમેરવી

  3. 3

    થોડા બરફના ટુકડા નાખી બધું બરાબર મિક્સ કરી ક્રશ કરી લેવું

  4. 4

    એકદમ ઠંડુ સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipti Mevada
Dipti Mevada @Dipti_19
પર

Similar Recipes