દૂધી બટાકા નુ શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)

Beena Radia @cook_26196767
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધી અને બટાકા ની છાલ કાઢીને સમારી લો પેન માં તેલ ગરમ કરો તેમાં રાઈ જીરું અને હિંગ નાખી તતડે એટલે સમારેલા દૂધી બટાકા નાખી બરાબર હલાવી લો હવે તેમાં બધા મસાલા કરો ટમેટું બારીક સમારી નાખો પાણી ઉમેરી ઢાંકી ને ચડવા દો તૈયાર છે દૂધી બટાકા નુ શાક રોટલી સાથે સર્વ કરો
Similar Recipes
-
-
દૂધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
#SVC#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
-
દૂધી નું શાક (Dudhi Shak Recipe In Gujarati)
સમર વેજીટેબલ cooksnap#cooksnap them of the Weekઉનાળામાં શાક ભાજી ઓછા મલતા હોય છે. તો આજે મેં દૂધી નું લસણ વાળું તીખુ તમતમતું શાક બનાવ્યું છે. Sonal Modha -
-
-
-
-
દૂધી બાટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
#KS6"દૂધી ખાવ તો બુદ્ધિ આવે " આ એક આયુર્વેદ માં કહેવત છે.. દૂધી ગુણમાં ખુબ ઠંડી હોય છે.. ઉનાળા માં દૂધી નું સેવન ખુબ કરવું જોઈએ..આજે મેં ખુબ ઈઝી રીતે દૂધી નું શાક બનાવ્યું છે.. Daxita Shah -
દૂધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
#cooksnepthemeoftheweek#સમરવેજીટેબલસસમર માં શાકભાજી માં choice નથી મળતી,આજેમને કુણી દૂધી મળી તો બટાકા મેળવી ને શાક બનાવ્યું છે. Sangita Vyas -
દૂધી નું લસણિયું શાક (Dudhi Lasaniyu Shak Recipe In Gujarati)
સમર વેજીટેબલ ચેલેન્જ#SVC : દૂધી નું લસણિયું શાકસમર મા પાણી વાળા શાકભાજી બહુ મલતા હોય છે. દૂધી નું શાક ખૂબ જ ઓછા મસાલા માં બનતું શાક છે જે ખૂબ જ હેલ્ધી હોય છે અને ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. Sonal Modha -
-
-
દૂધી ગાંઠિયા નું શાક (Dudhi Ganthiya Shak Recipe In
અમારા ઘરમાં બધાને લીલોતરી શાક બહુ જ ભાવે જેમકે દૂધી તુરીયા ભીંડા ગુવાર રીંગણા બીન્સતો આજે મેં દૂધી ના શાક માં થોડું વેરિએશન કર્યું છે. Sonal Modha -
દૂધી નું શાક (Dudhi Shak Recipe In Gujarati)
દૂધી ઉનાળા માં બહુ આવે. અને ઉનાળા માં દૂધી ખાવી જ જોઈ એ। દૂધી એ શરીર ને ઠંડક આપે છે. દૂધી ના ઘણા બધા ફાયદા હોય છે. ઉનાળા માં દૂધી નું અલગ અલગ વાનગી બનાવી ને ખાવી અને ખવડાવી. પણ ઘર ના બધા દૂધી નું નામ સાંભળી ને મ્હોં બગાડે.મે અહીંયા થોડું અલગ રીતે બનાવ્યું છે જે મારા ફેમીલી મા બધા ને ખૂબ જ ભાવ્યું#KS6 Nidhi Sanghvi -
-
દૂધી બટાકા નુ શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
#SVC ( સમર વેજીટેબલ રેસીપી ચેલેન્જ) ઉનાળામાં વેલા શાક ગરમી મા ખૂબજ ઠંડક આપે છે. Trupti mankad -
-
-
-
-
-
દૂધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
#SVC#સમર વેજીટેબલ રેસીપી ચેલેન્જ@deval1987 inspired me for this Dr. Pushpa Dixit -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15818288
ટિપ્પણીઓ