લીલી ડુંગળી ટામેટા નુ શાક (Lili Dungri Tomato Shak Recipe In Gujarati)

Dipti Mevada
Dipti Mevada @Dipti_19

#JR

શેર કરો

ઘટકો

  1. 4 થી 5 લીલી ડુંગળી
  2. 2ટામેટા
  3. 2 ચમચીતેલ
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. 1/2 ચમચી હળદર
  6. 1 ચમચીલાલ મરચું
  7. 1 ચમચીધાણાજીરૂ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લીલી ડુંગળીના સાફ કરી ઝીણી કાપી લેવી ટામેટાને ઝીણા કાપી લેવા

  2. 2

    એક પેનમાં તેલ ગરમ કરી તેમાં ડુંગળી નો વઘાર કરો

  3. 3

    ત્યારબાદ તેમાં ટામેટા ઉમેરી તેમાં સ્વાદ અનુસાર મીઠું હળદર ધાણાજીરું અને લાલ મરચું ઉમેરવું

  4. 4

    બધુ બરાબર હલાવી મિક્સ કરી થોડું પાણી નાખી ઢાંકી ને ચડવા દેવું

  5. 5

    ચડી જાય એટલે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipti Mevada
Dipti Mevada @Dipti_19
પર

Similar Recipes