જુવાર નો રોટલો (Jowar Rotla Recipe In Gujarati)

Kavita Jain
Kavita Jain @kavita29

#JR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામ જુવારનો લોટ
  2. સ્વાદ અનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    જુવારનો લોટ લઇ તેમાં મીઠું ઉમેરી જરૂર મુજબ પાણી લઇ લોટ બાંધવો

  2. 2

    લોટને મસળી લેવો તેમાંથી રોટલો બનાવો

  3. 3

    તાવડી તપાવી તેમા બંને બાજુ બરાબર શેકી લેવો

  4. 4

    ઉપર ઘી લગાવી સર્વ કરવું

  5. 5

    હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kavita Jain
Kavita Jain @kavita29
પર

ટિપ્પણીઓ

Similar Recipes