લીલા ચણા નું શાક(Lila Chana nu shaak recipe in Gujarati)

Bina Mithani @MrsBina
#WK5
જીંજરા,એ શિયાળા માં જોવાં મળે છે.કુકર માં ગ્રેવી વાળું ઈન્સ્ટન્ટ શાક બનાવ્યું છે.ટેસ્ટી અને ચટાકેદાર જેને તીખું ખાવા નું મન થાય તેવું બન્યું છે.
લીલા ચણા નું શાક(Lila Chana nu shaak recipe in Gujarati)
#WK5
જીંજરા,એ શિયાળા માં જોવાં મળે છે.કુકર માં ગ્રેવી વાળું ઈન્સ્ટન્ટ શાક બનાવ્યું છે.ટેસ્ટી અને ચટાકેદાર જેને તીખું ખાવા નું મન થાય તેવું બન્યું છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ડુંગળી,ટમેટાં,લસણ,બેલપેપર,તીખાં મરચાં,આદું મિક્ષચર માં ક્રશ કરી ગ્રેવી બનાવવી.કુકર માં તેલ ગરમ થયાં પછી તેમાં રાઈ, જીરું,તમાલ-પત્ર,તજ,લવિંગ મૂકી ટમેટાં ની ગ્રેવી ઉમેરી સોતળોં.જ્યાં સુધી તેલ છૂટું ન પડે.મીઠું,હળદર,લાલ મરચું, ધાણાજીરું ઉમેરો.
- 2
તેમાં ચણા અને અડધો કપ પાણી ઉમેરી કુકર નું ઢાંકણ બંધ કરી ગેસ ધીમાં તાપે 20 મિનિટ માટે થવાં દો.
- 3
શાક ને કોથમીર છાંટી રોટી,પુલાવ સાથે ગરમાગરમ સર્વ કરો.
Similar Recipes
-
વટાણા નું શાક (vatana nu shak recipe in Gujarati)
#FFC4 કુદરતે આપણ ને જુદી જુદી ઋતુ આપેલ છે.તો દરેક ઋતુ પ્રમાણે ખાવાપીવાની વસ્તુ પણ આપેલ છે.વટાણા શિયાળા માં આવે છે અને ખુબ જ પૌષ્ટિક હોય છે.આ શાક બનાવવું ખૂબ જ સહેલું છે.ઈન્સ્ટન્ટ બની જાય છે. Bina Mithani -
(ચણા નું શાક)(Chana shaak Recipe in Gujarati)
અમારાં ધર માં દર શુક્રવારે દેશી ચણા નું શાક થાય જ મે બાનાવિયું છે તો તમારી જોડે શેર કરું છું Pina Mandaliya -
લીલા ચણા નું શાક (Lila Chana Nu Shak recipe in gujarati)
#WK5Winter Kitchen Challengeશિયાળામાં લીલા શાકભાજી ની સાથે લીલા ચણા પણ ત્યારે જ મળે છે. શિયાળા સ્પેશિયલ રિંગણ ના ઓળા ની જેમ જ કાઠિયાવાડ મા લીલા ચણા નું શાક પણ ખુબ જ ફેમસ છે. તો મેં અહિયાં કાઠિયાવાડી ધાબા સ્ટાઈલ લીલા ચણા નું શાક બનાવ્યું છે તો ટ્રાય જરૂર કરજો ટેસ્ટી અને સરસ બને તો મને ટેગ કરજો. Harita Mendha -
ઓસામણ (Osaman recipe in Gujarati)
#WK5 ઓસામણ,જેને સુપ પણ કહેવાય છે.દાળ બાફી ને ઉપર નું પાણી હોય તેમાંથી બનાવવામાં આવે છે.પચવામાં ખૂબ જ હલકું જેથી બિમાર અને નાનાં- મોટાં માટે ખૂબ જ સારું.જે મગ,ચણા,ભાત,દાળ માંથી બને છે.અહીં તુવેર દાળ નું ઓસામણ બનાવ્યું છે.જે પૌષ્ટિક હોય છે. Bina Mithani -
લીલા ચણા નું કાઠિયાવાડી શાક (Lila Chana Kathiyawadi Shak Recipe In Gujarati)
#BWBye Bye Winter Challangeહવે ગરમી શરૂ થઇ ગઈ છે અને શિયાળા ને બાયબાય કહેવા નો ટાઈમ આવી ગયો છે. આમ તો મોટે ભાગે બહુ બધા શાકભાજી બારેમાસ મળતા હોય છે પણ લીલા ચણા તો શિયાળા માં જ મળે છે એટલે એનો ઉપયોગ કરી લીલા ચણા નું કાઠિયાવાડી શાક બનાવ્યું છે તો ચાલો.... લીલા ચણા નું કાઠિયાવાડી શાક (જીંજરા નું શાક) Arpita Shah -
લીલી ડુંગળી નું શાક (Lili dugari nu shaak recipe in Gujarati)
#FFC3 લીલી ડુંગળી માં વિટામીન સી ભરપૂર પ્રમાણ માં હોય છે.કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે.તેનાં સેવન થી શરદી -ફ્લુ સામે રક્ષણ મળે છે.અહીં લીલી ડુંગળી નું શાક હેલ્ધી અને ઝટપટ બની જાય તેવું મારી મેળે બનાવ્યું છે. Bina Mithani -
લીલા ચણા નું દહીં વાળુ શાક (Lila Chana Dahi Valu Shak Recipe In Gujarati)
#WK5 વિન્ટર કિચન ચેલેન્જ લીલા ચણા નું શાક શિયાળા માં લીલા ચણા ખૂબ પ્રમાણ માં બજાર માં મળે છે. ચણા ની અનેક પ્રકાર ની વાનગી બનતી હોય છે. આજે મે લીલા ચણા નું દહીં વાળુ શાક બનાવ્યું છે. આ શાક રોટલી અને ભાત સાથે સર્વ કરી શકાય. Dipika Bhalla -
સ્પાઇસી ચણા બિરંજ(chana biranj recipe in gujarati)
#વેસ્ટ#cookpadindia#cookpadgujratiહમણાં જૈનોના પર્યુષણ ચાલે છે.પરયુષણ માં કંદમૂળ,શાક,ફળ,કોથમીર,મરચા,લીંબુ,લીમડો,વગેરે n વપરાય. તો મે આપડી ગુજરાત ની બિરંજ નું તીખું version સ્પાયસી રસા વાળા ચણા સાથે બનાવ્યું છે. Hema Kamdar -
-
મટર પનીર(matar paneer recipe in Gujarati)
#WK2 મટર પનીર માં ટમેટાં અને ડુંગળી ની ગ્રેવી બનાવવા માં આવે છે.તેને લગભગ ડિનર પાર્ટીઓ અથવા રાત્રે ભોજન માં બનાવાય છે.પનીર તળી ને પાણી માં રાખવું. સોફ્ટ બને છે.ઘર નું પનીર ઉપયોગ માં લેવું. ગ્રેવી હેલ્ધી અને ઘટ્ટ કરવાં માટે કાજુ ની સાથે ઓટ્સ નો ઉપયોગ કર્યો છે. Bina Mithani -
તુરીયા પાત્રા નું શાક(turiya Patra nu shaak recipe in Gujarati)
#JSR તુરીયા સાથે અળવી નાં પાન નાં પાત્રા ઉમેરી ને બનાવવા માં આવે છે.પાત્રા બનાવતી વખતે મસાલા ચડીયાતા ઉમેરવાંથી એકદમ મસાલેદાર બને છે. આ શાક ખાસ કરી ને દક્ષિણ ગુજરાત માં લગ્ન પ્રસંગે બનતું હોય છે. Bina Mithani -
ભીંડા ડુંગળી નું શાક(bhinda dungli nu shaak recipe in Gujarati)
ભારતીય જમણ માં ભીંડા નો ઉપયોગ અલગ અલગ રીતે કરવામાં આવે છે.ભીંડા માં ફાયબર સારા પ્રમાણ માં હોય છે. આ શાક ડુંગળી ને લીધે એકદમ વિશેષ બને છે અને બાળકો ને પસંદ આવશે. Bina Mithani -
ગાંઠિયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
#KS6 ગામડાં માં જ્યારે સેવ-ગાંઠિયા વગેરે મળતાં નહીં ત્યારે તેઓ આ રીતે બનાવતાં. આ બહું જુની રીત છે. તેલ માં તળીયા વગર કાઠીયાવાડી શાક જે સેવપાડી નું શાક મારાં મમ્મી ની સ્ટાઈલ થી બનાવ્યું છે. જેને દરેક પસંદ પડશે. Bina Mithani -
ભરેલા તુરીયા નું શાક(Bharela turiya nu shaak recipe in Gujarati)
તુરીયા માં પાણી નું પ્રમાણ વધારા હોય છે અને પચવા માં પણ એકદમ હળવા હોય છે.ઉનાળા માટે ખૂબ જ સારા. આ શાક કુકર માં બનાવ્યું છે.જે ખૂબ જ ઝડપ થી અને સ્વાદિષ્ટ બને છે.તુરીયા વજન માં ભારે હોય તેવાં લેવાં. Bina Mithani -
પંજાબી ગ્રેવી (Punjabi Gravy Recipe In Gujarati)
આ ગ્રેવી અગાઉ થી બનાવી સ્ટોર કરી શકાય છે.જે વેજીટેબલ અથવા પનીર ઉમેરી ઝટપટ સબ્જી તૈયાર કરી શકાય છે.આ ગ્રેવી બનાવવાંમાં તેલ નું પ્રમાણ થોડું વધારે લેવામાં આવે છે.શાક બનાવવા સમયે ફ્રેશ ક્રિમ અથવા મલાઈ નો ઉપયોગ કરવો. Bina Mithani -
પાપડી-વલોર રીંગણ નું શાક(papdi Valor nu shaak recipe in Gujarati
#WK4 પાપડી નું શાક જે ગુજરાત માં ખૂબ જ પ્રખ્યાત છે.તેનાં માટે કુણી કુણી પાપડી લેવી.સાઈડ નાં રેસા બંને બાજુ થી કાઢી સમારવી.તેનાં બી પણ સાથે લેવાં.કુકર માં ખૂબ જ જલ્દી બની જાય છે. Bina Mithani -
-
-
બોર નું શાક (Bor shak recipe in Gujarati)
#MAમાં, કે મમ્મી,કે મોમ કહેવાય તો એકજઅમે નાના હતા ત્યારે બોર બહુ ભાવતા પણ એક વખતે મારી મમ્મી એ બોર નું શાક બનાવ્યું હતું એ સ્વાદ આજેપણ યાદ આવે જ્યારે બોર આવ્યા હતા ત્યારે આ શાક પાછું મમ્મી જોડે શીખી .અદ્દલ એ જ સ્વાદબોર આમતો ઘણી બધી જાત ના હોય છે પણ મે ખાટ્ટા મીઠ્ઠા બોર નું શાક બનાવ્યું છે અને ખૂબ સ્વાદિષ્ટ બન્યું છે Deepika Jagetiya -
વરા નું બટાકા નું શાક (Vara Bataka Shak Recipe In Gujarati)
#LSRલગ્ન પ્રસંગ હોય અને બટાકાનું શાક ના હોય એવું તો ઓછું બને અને લગ્ન પ્રસંગનું બટાકાનું શાક બધાનું ફેવરિટ હોય છે તો મેં આજે તેવું જ શાક બનાવ્યું છે Kalpana Mavani -
સરગવા બટાકા નું શાક(saragva bataka nu shak recipe in Gujarati)
#SVC સરગવા નું શાક લગભગ દરેક ઘર માં બનતું હશે.સરગવા માં પ્રોટીન,અમીનો એસિડ,બીટા કૈરટીન હોય છે.સરગવા માં અનેક રોગો નું ઉત્તમ ઔષધ છે.આ શાક કૂકર માં બનાવ્યું છે.જે ઝડપ થી બની જાય છે. Bina Mithani -
ભીંડા નું શાક(bhinda nu Shaak recipe in Gujarati)
ભીંડા નું આ શાક બનાવવામાં ઘણું સરળ છે અને ઝટપટ થી બની જાય છે.તેને ભોજન માં મુખ્ય શાક ની જેમ રોટલી અથવા પરાઠા ની સાથે પીરસી શકાય છે.નાના અને નરમ ભીંડા ને પસંદ કરો. Bina Mithani -
કાકડી નું શાક (Kakdi nu Shaak recipe in Gujarati)
#SSM સુપર સમર મીલ્સ ઉનાળા માં શાક થોડા અને સારા નથી મળતા. ઉનાળા માં જે શાક માં પાણી નું પ્રમાણ વધારે હોય તે ખાવા જોઈએ. આજે મે સ્વાદિષ્ટ અને બનાવવામાં સરળ એવું કાકડી નું શાક બનાવ્યું છે. સલાડ, રાયતું અને શાક બનાવી ને ખાવા માં આવતી કાકડી બધા ને ખુબ ભાવે છે.કાકડી માં પાણી નું પ્રમાણ ઘણું છે. શરીર ને ઘણા પોષક તત્વો મળી રહે છે. બ્લડ શુગર નિયંત્રિત કરે છે. બીજા પણ અનેક ફાયદા છે. Dipika Bhalla -
લીલા ચણા નું શાક (Lila Chana Shak Recipe In Gujarati)
#RB14 લીલા ચણા મોટા ભાગે શિયાળા માં જ મળે છે .ભરપુર પ્રોટીન અને ફાઇબર ધરાવતા ચણા અનેક રીતે બને છે વડી શેકેલા ચણા ખાવાની ખુબજ મજા પડે છે.અહી મે તેમાં થોડા ફેરફાર સાથે તેનું શાક બનાવ્યું છે. Nidhi Vyas -
ભરેલાં રવૈયા નું શાક(Bharela Ravaiya nu shaak recipe in Gujarati
#RB14 નાના નાના રીંગણ માંથી બનાવેલું આ શાક રોટલી,બાજરી નાં રોટલા અને ખીચડી સાથે સરસ લાગે છે. Bina Mithani -
સૂકા ચણા નું શાક (Suka Chana Shak Recipe In Gujarati)
આજે શુક્રવાર એટલે ચણા નું શાક અથવા ચણાની આઇટમ બનાવવાની..આજે ચણા નું થીક રસા વાળુ શાક બનાવ્યું સાથે રોટલી,પાપડ અને ભાત.. Sangita Vyas -
છોલે ચણા મસાલા (Chhole Chana Masala Recipe In Gujarati)
આમ મે ઘણી વાર છોલે ચણા નું શાક બનાવ્યુ છે પણ આજે મે થોડુ અલગ રીતે શાક બનાવ્યુ છે, અને આ શાક ખાવા માં ખૂબ જ ટેસ્ટી લાગે છે Arti Desai -
ગુવાર-વટાણા નું શાક(guvar vatana nu shak recipe in Gujarati)
#FFC4 શિયાળા માં લીલા વટાણા દરેક શાક નો ટેસ્ટ વધારે છે. ગુવાર સ્વાદ માં મીઠો અને ફીકો બંને હોય છે.ગુવાર સાથે વટાણા મિક્સ કરવાંથી અલગ પ્રકાર નો સ્વાદ આવે છે.જે નાના અને મોટા ને પસંદ આવશે. Bina Mithani -
લીલા ચણાનું શાક (Green chana sabji recipe in Gujarati)
#WK5#week5#cookpadgujarati#cookpadindia શિયાળાની સિઝનમાં લીલા જીંજરા ખુબ સરસ આવે છે. આ જીંજરા માંથી નીકળતા લીલા ચણાનું શાક ખુબ જ સરસ બને છે. લીલા ચણા સ્વાદમાં ખુબ જ મીઠા લાગે છે. પાલક અને કોથમીર માંથી બનાવેલી ગ્રેવી માં આ લીલા ચણાનું શાક બનાવવાથી તે વધુ સ્વાદિષ્ટ બને છે. તો ચાલો જોઈએ શિયાળાનું સ્પેશ્યલ એવું લીલા ચણાનું શાક કઈ રીતે બને છે. Asmita Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15912101
ટિપ્પણીઓ