કારેલા ની ચિપ્સ (Karela Chips Recipe In Gujarati)

Kavita Jain
Kavita Jain @kavita29

#JR

શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામ કારેલા
  2. મીઠું સ્વાદ અનુસાર
  3. તેલ તળવા માટે
  4. 1 ચમચીધાણાજીરૂ
  5. 1 ચમચીલાલ મરચું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કારેલા ને ધોઈ સાફ કરી તેની પાતળી સ્લાઈસ કરી લેવી

  2. 2

    તેની પર મીઠું છાંટી બરાબર મિક્સ કરી થોડી વાર રાખી મૂકો

  3. 3

    તેલ ગરમ કરી મીઠાવાળા કારેલા માંથી પાણી કાઢી કારેલા તળી લેવા

  4. 4

    ક્રિસ્પી થાય તેવી રીતે તળવા ધાણાજીરું અને લાલ મરચું મિક્સ કરવું

  5. 5

    કારેલા ની ચિપ્સ અને લાંબો સમય સ્ટોર કરીને રાખી શકાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kavita Jain
Kavita Jain @kavita29
પર

ટિપ્પણીઓ

Similar Recipes