રગડો (Ragda Recipe In Gujarati)

Dipti Tank
Dipti Tank @diptitank

#JR

રગડો (Ragda Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#JR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપસફેદ વટાણા
  2. 2બટાકા
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. 1/2 ચમચી હળદર
  5. 2તમાલપત્ર
  6. 2સુકા લાલ મરચા
  7. 1 ચમચીલાલ મરચું
  8. મીઠી ચટણી તીખી ચટણી અને સેવ સર્વિંગ માટે
  9. ૩ ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    વટાણાની પાંચથી છ કલાક પલાળી રાખવા

  2. 2

    વટાણાને બટેટાને બાફી લેવા

  3. 3

    તેલ ગરમ કરી તેમાં તમાલપત્ર અને સૂકા લાલ મરચા નો વઘાર કરી વટાણા ઉમેરો

  4. 4

    તેમાં સ્વાદ અનુસાર મીઠું અને બધા મસાલા ઉમેરો

  5. 5

    જરૂર મુજબ પાણી બાફેલા બટેટાનો છૂંદો કરી ઉમેરો

  6. 6

    ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો

  7. 7

    બરાબર ઉકળી જાય એટલે બંને ચટણી સેવ નાખી પેટીસ કે બ્રેડ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipti Tank
Dipti Tank @diptitank
પર

ટિપ્પણીઓ

Similar Recipes