દુધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દુધી અને બટાકા ને કાપી લેવા
- 2
એક કડાઈમાં તેલ ગરમ કરી જીરું હિંગ અને લસણનો વઘાર કરી દો અને બટાકા ઉમેરો
- 3
પછી દુધી ઉમેરી સ્વાદ અનુસાર મીઠું અને બધા મસાલા કરવા
- 4
બધુ બરાબર હલાવી મિક્સ કરી ધીમા તાપે ચડવા દેવું
- 5
ચઢવા આવે એટલે ટામેટું અને લીલા ધાણા ઉમેરવા
- 6
સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દૂધી રીંગણ બટાકા ગાજર નું શાક (Dudhi Ringan Bataka Gajar Shak Recipe In Gujarati)
#BWઆજે યુઝ કરેલા બધા શાક સીઝન ના છે.અને યુનિક સ્ટાઇલ માં બનાવેલું આ શાક જેટલું જલ્દી બને છે એટલું જ હેલ્થી પણ છે.. Sangita Vyas -
-
-
-
-
-
-
-
-
-
-
દૂધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
#KS6દૂધી ઠંડી, ધાતુવર્ધક લોહીની કમી ને દૂર કરે છે. દૂધીના ઘણા ફાયદાઓ છે તેથીજ તેનો ઉપયોગ ઘણી બધી રીતે થાય છે. દૂધીનો જ્યૂસ પીવાથી મગજની ગરમી દૂર થાય છે. દૂધીના તેલની માલિશ કરવામાં આવે છે.બંગાળ માં દૂધીના પાનની ભાજી પણ બનાવવામાં આવે છે. Ankita Tank Parmar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15971784
ટિપ્પણીઓ