તવા હાંડવો (Tawa Handvo Recipe In Gujarati)

Nisha Chothani @Nisha_10
રાંધવાની સૂચનાઓ
- 1
હાંડવા ના લોટ માં ખાટી છાશ અને ગરમ પાણી ઉમેરી ખીરું તૈયાર કરવું
- 2
તેને છથી સાત કલાક આથો આવવા દેવો
- 3
પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું અને હળદર ઉમેરી બરાબર મિક્સ કરવું સાજી ના ફૂલ ઉમેરી ખીરું હલાવવું
- 4
તવી ગરમ કરી તેમાં તેલ ઉમેરી રાઈ જીરું અને તલ ઉમેરી ખીરું પાથરવું
- 5
તેલ મૂકી ઢાંકીને ચડવા દેવું
- 6
બરાબર ક્રિસ્પી થાય ત્યાં સુધી ચડવા દેવું
- 7
કેચપ કે ચટણી સાથે સર્વ કરવું
Similar Recipes
-
-
-
-
-
-
-
તવા હાંડવો (Tawa Handvo Recipe In Gujarati)
રવિવારે સવારે ગરમ પૌષ્ટિક નાસ્તો મળી જાય તો બપોર નુ લંચ ન મળે તો પણ ચાલેWeekend Pinal Patel -
-
-
-
-
-
-
-
હાંડવો(Handvo Recipe in Gujarati)
દરેક ગુજરાતી ઘર માં હાંડવો બને જ છે. મેં કુકર માં બનાવ્યો છે. Minaxi Rohit -
-
-
-
-
-
-
હાંડવો (Handvo Recipe in Gujarati)
#GA4#week21#bottelgourdહાંડવો એ મિક્સ દાળ અને ચોખા માંથી બંને છે.જેમાં વેજીટેબલ અને મસાલા ઉમેરી બનાવા માં આવે છે.અહી મેં હાંડવાપોટ વગર કઢાઈ માં બનાવ્યો છે.તેને તમે સવારે નાસ્તા કે ડિનર માં પણ લઇ શકો છો. Kinjalkeyurshah -
હાંડવો (Handvo Recipe In Gujarati)
ગુજરાતી વેજીટેબલ હાંડવો મુખ્યત્વે ચોખા અને ચણાની દાળના લોટનું ખીરું બનાવી, તેમાં આથો લાવીને સીધા દેવતા પર સીઝવીને બનાવાતી વાનગી છે. અંગ્રેજીમાં જેને બેક્ડ ડીશ કહેવામાં આવે છે, તેવી આ દેશી બેક્ડ ડીશ છે.#cookwellchef#EB Nidhi Jay Vinda -
-
-
-
-
પેન હાંડવો (Pan Handvo Recipe In Gujarati)
#30mins recipeઝટપટ બનતો હાંડવો.. ગુજરાતી ઓ નો હોટ ફેવરિટ હાંડવો.. તો ચાલો બનાવીએ.. અને તેનો આનંદ માણીએ.. Dr. Pushpa Dixit -
લેફ્ટ ઓવર દાળનો હાંડવો (Left Over Dal Handvo Recipe In Gujarati)
આપણા ગુજરાતી ઘરોમાં દાળ લગભગ રોજ બનતી જ હોય છે .જ્યારે આ દાળ વધે તો તેનો ઉપયોગ કરીને આપણે દાળ ઢોકળી બનાવી શકીએ છીએ .અમારા ફેમિલી માં ઘણા વર્ષોથી વધેલી દાળનો ઉપયોગ કરીને અમે હાંડવો બનાવીએ છીએ જે ખૂબ જ સોફ્ટ અને ટેસ્ટી બને છે તો તમે પણ આ રેસિપી જરૂર ટ્રાય કરજો.#LO#cookpadindia#cookpadgujarati Unnati Desai -
હાંડવો (Handvo Recipe In Gujarati)
#GA4#Week21બધા ગુજરાતી ઘરોમાં અવારનવાર ઢોકળા કે હાંડવો બનતા જ હોય છે. સામાન્ય રીતે તેમાં મુખ્ય સામગ્રી તરીકે ચોખા અને ચણાદાળ હોય છે. પરંતુ તેમા ફેરફારો કરી ચોખા સાથે અન્ય દાળ કે મિક્સ દાળ લઇ ને પણ બનાવી શકાય છે. આ ઉપરાંત તેમાં કોબી, ગાજર કે દૂધી એડ કરવા થી સ્વાદ પણ ખૂબ સરસ લાગે છે અને એકદમ સોફ્ટ બને છે.અમારે ત્યાં હાંડવામાં દૂધી એડ કરવા માં આવે છે. તમે પણ ચોકક્સ બનાવજો દૂધી નો હાંડવો... Jigna Vaghela
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16078183
ટિપ્પણીઓ