સુકવણી (Sukavani Recipe In Gujarati)

Ashamita Badiyani @Ashmita3233
રાંધવાની સૂચનાઓ
- 1
કારેલા નું કટિંગ કરીને ગાજર નું કટિંગ કરીને એમાં મીઠું નાખીને 24 કલાક રહેવા દો અને પછી તેને તડકે સૂકવી નાખો પછી મેથી અને કોથમીર નું કટિંગ કરીને તડકે સૂકવી નાખો પછી સુકવણી તૈયાર છે તેને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સુકવણી (Sukavani Recipe In Gujarati)
#KS5 શિયાળા માં બધા સુકવણી કરતા જ હિય છે અને પછી આખું વરસ એ વાપરે છે. Alpa Pandya -
મેથી ની સુકવણી (Methi Sukavani Recipe In Gujarati)
#KS5આ સુકવણી તડકા વિના અને માઈક્રોવવ વિના એકદમ ઇન્સ્ટન્ટ બનાવી છે.. Noopur Alok Vaishnav -
-
લીલી મેથી ની સુકવણી (Lili Methi Sukavani Recipe In Gujarati)
#KS5 શિયાળા માં લીલી ભાજી સારી,તાજી અને પુષ્કળ પ્રમાણમાં મળે છે .. તો ત્યારે જ થોડી મેથી ની સુકવણી કરી છે. જેનો ઉપયોગ હું પંજાબી સબ્જી,થેપલા,પૂરી, માં કરું છું. તો કસૂરી ,કે કસૂરી મેથી પણ કહેવાય છે Krishna Kholiya -
-
-
ગુલાબ ની સુકવણી(Gulab Sukavani Recipe In Gujarati)
ગુલાબ ની પાંખડી ઓ આપણે સ્વીટ ડીશ ડેકોરેશન માં ઉપયોગ કરતા હોય છે ક્યારેક સુકી પાંખડી ઓ નો Jigna Patel -
-
ગવાર ની સુકવણી (Gavar Sukavani Recipe In Gujarati)
#KS#COOKPADGUJRATI#CookpadIndia ગવારની જ્યારે સીઝન હોય ત્યારે ગવર લઈને તેની સૂકવણી કરી દઈએ અને જ્યારે તેનો ઉપયોગ કરવો હોય ત્યારે તેને તળી ને તેના ઉપર મસાલો છાંટી ને વાપરવાથી તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે મારા ઘરે મોટાભાગે કેરીના રસ જોડે આ ગવાર ની સુકવણી નો ઉપયોગ થાય છે. Shweta Shah -
-
કોથમીર ની સુકવણી(Kothamir Sukavani Recipe In Gujarati)
ઘણી વખત આપણે અમુક રેસિપીમાં જરૂરિયાત હોય અને આપણે લાવવાનું ભૂલી ગયા હોય ત્યારે આ સુકવણી બહુ જ કામ આવે છે Sonal Karia -
-
-
ગુલાબની પાંખડીની સુકવણી (Rose Petals Sukavani Recipe In Gujarati)
# cookpadindia# cookpadgujarati Amita Soni -
-
-
ગાજર ની સુકવણી
સીઝન માં આવતા શાકભાજી ની સુકવણી કરી અને તેનો ઉપિયોગ આખું વર્ષ કરી શકાય છે.સૂકવેલા ગાજર નો ઉપિયોગ અથાણાં ની ગોળકેરી માં પણ કરી શકાય છે. Varsha Dave -
મેથી ફુદીનો સરગવાના પાન આદુ ગુવાર સુકવણી(Methi Pudino Saragva Paan AAdu Guvar Sukavani Recipe In Guj
CookpadKitchen Star challenge #KS5સુકવણી એટલે કે સીઝન વગર પણ તેનો સ્વાદ આપણે મળે. બીજી સીઝન આવે ત્યાં સુધી તેનો ઉપયોગ કરી શકાય... Archana Parmar -
ગુલાબ ની પાંદડી ની સુકવણી (Rose Petal Sukavani Recipe In Gujarati)
#KS5#સુકવણીઉનાળાની કાળ જરતી ગરમીમાં શરીર ને ઠંડક ની જરૂર પડેછે જેના માટે આપણે ઠંડા પીણાં, ગુલકંદ વગેરે નો ઉપયોગ કરીયે છીએ. આજે આપણે ગુલાબ ની સુકવણી જોઈશું જેનો ઉપયોગ તમે શરબત મીઠાઈ ડિઝર્ટ વગેરે માં કરી શકશો.મેં રોઝ સીરપ માં તેનો ઉપયોગ કર્યો છે. Daxita Shah -
મેથી સુકવણી - કસૂરી મેથી
આપણે કેટલાય મસાલા નો આપણી રાજીંદી જીંદગી માં ઉપયોગ કરીએ છીએ પણ આપણે એના ફાયદાઓ થી અજાણ રફીએ છે... એવો જ ૧ સ્વાસ્થ્યવર્ધક મસાલો છે કસૂરી મેથી.... કસૂરી મેથી સ્વાદ મા થોડી કડવી હોય છે પણ એ જે વાનઞી મા પડે એનો સ્વાદ અનેક ઘણો વધી જાય છે ... ચાહે એ રાજીંદી સબ્જી હોય... પંજાબી ફુડ.... ઇટાલિયન.... મેક્સીકન... થાઇ...ગમ્મેતે રસોઈ હોય... અત્યારે શિયાળામાં મેથી ની ભાજી ખૂબ મળે છે.... જો એની સુકવણી કરી લઇએ તો તેને આખું વર્ષ ઉપયોગ માં લઇ શકાય છે Ketki Dave -
-
બટેટા ની છાલ ની સુકવણી (Bateka Ni Chhal Ni Sukavani Recipe In Gujarati)
#સાઈડપોસ્ટ 2ફ્રેન્ડ્સ બટેટા ની છાલવાળું શાક ખાઇ ને તમને છાલ નાં વિટામિન તો મળી જતા હશે પણ જયારે છાલ ઉતારી ને શાક કરો તયારે છાલ નો સદઉપયોગ કર્યો છે તો ચાલો આજે હુ તમને છાલ નો ઉપયોગ કેવી રીતે કરવો એ બતાવું મારા ઘરે તો બારમાસ ની સુંકવણી થાય છે દાળ ભાત પુલાવ સાથે તો ખૂબ જ ટેસ્ટી લાગે છે🥔😦 Hemali Rindani -
-
-
-
સીતાફળ નો શેક (Sitafal Shake Recipe In Gujarati)
અમે સીતાફળ નો શેક સીતાફળ બાસુંદી જ્યારે સીતાફળ આવતા હોય ત્યારે બનાવીએ છીએ તો આજે મે શેક બનાવીયો છે તો તમારી સાથે શેર કરું છુ Pina Mandaliya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16097060
ટિપ્પણીઓ