સાકરટેટી શાક (Muskmelon Shak Recipe In Gujarati)

Ashamita Badiyani @Ashmita3233
સાકરટેટી શાક (Muskmelon Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સાકરટેટી ને કટકા કરી નાખો બટાકાને બાફી નાંખો એક બાઉલ તેલ મુકો પછી તેલ આવી જાય પછી ટામેટાં નાખો તને ચડવા પછી સાકરટેટી ના કટકા નાખો તેને ચડવા દિયો હળદર મરચું સ્વાદ પ્રમાણે મીઠું ધાણાજીરું નાખી હલાવી બટેકા ના કટકા કરી નાખો સરસ હલાવી સાવ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પર્પલ કોબીનું શાક (Purple Cabbage Shak Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે. Falguni Shah -
કોબીજ ટામેટાં નું શાક (Cababge Tomato Shak Recipe In Gujarati)
#Cookpad Gujarati# કોબીજ- ટામેટાં નું શાક.અત્યારે ઠંડીની સિઝન ચાલી રહી છે અને શાકભાજીઓ ફ્રેશ અને સારા મળી રહ્યા છે અને અમે જૈન ખાલી અત્યારે ચાર મહિના જ કોબી અને ફ્લાવર ખાઈએ છીએ આજે અમે કોબીજ ટામેટાં નું શાક બનાવ્યું છે. Jyoti Shah -
-
કોબી બટાકા કાંદા નું શાક (Cabbage Potato Onion Shak Recipe In Gujarati)
ખુબ જ સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
ટીંડોરા નુ શાક કુકર માં (Tindora Shak In Cooker Recipe In Gujarati)
#Cookpad Gujarati.# ટીંડોરા નુ શાક.આજે મેં ટીંડોરા નુ શાક કુકરમાં બનાવ્યું છે .જે એકદમ ગ્રીન અને ટેસ્ટી બને છે .અને જલ્દી બની જાય છે. Jyoti Shah -
-
-
-
-
કોબી બટાકા નું શાક (Kobi Bataka Shak Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી લંચમાં બનાવ્યું હતું Falguni Shah -
-
ભોપલા નું શાક (Pumpkin Shak Recipe In Gujarati)
#SD#pumpkin નું શાકઉનાળાના દિવસોમાં રોટલી અને રોજ સાથે pumpkin નું શાક બહુ સરસ લાગે છે. Jyoti Shah -
તૂરીયા પાત્રાનુ શાક
Recipe નો 183આપણે હમેશા તૂરીયા નુ નોમૅલ સાદું શાક કે લોટવાળુ શાક.કે પછી મગની દાલ મીકસ.તુરીયા નુ.શાક બનાવતા હોય એ છીએ. પણ મેં આજે તુરીયા પાત્રા નુ શાક બનાવ્યુ છે. જે નવીન ટેસ્ટ નુ સરસ શાક બન્યું છે. Jyoti Shah -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ટીંડોરા બટાકા નું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
ટીંડોરા બટાકા નુ શાક એક લોકપ્રિય રોજિંદી ગુજરાતી રેસીપી છે. આ રેસીપીમાં પૌષ્ટિક ટિંડોરાનો સમાવેશ થાય છે અને તે આપણા શરીર માટે ખૂબ જ આરોગ્યપ્રદ છે. પરંપરાગત ગુજરાતી મસાલામાં રાંધવામાં આવે ત્યારે બટાકા અને ટીંડોરાનું મિશ્રણ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. ટીંડોરા બટાકા નું શાક ગરમાગરમ રોટલી સાથે પીરસવામાં આવે ત્યારે તેનો સ્વાદ બમણો થઈ જાય છે.#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16097174
ટિપ્પણીઓ