શીંગદાણા નું સલાડ (Shingdana Salad Recipe In Gujarati)

Sheetal Chotaliya
Sheetal Chotaliya @sheetal13

શીંગદાણા નું સલાડ (Shingdana Salad Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપબાફેલી શીંગ
  2. 1કાકડી
  3. ટામેટુ
  4. 1 ચમચીયલો કેપ્સીકમ
  5. 2 ચમચીદાળિયા
  6. નાનું ગાજર
  7. 1 ચમચીલીંબુનો રસ
  8. મીઠું સ્વાદ પ્રમાણે
  9. ચમચીચાટ મસાલો
  10. 1 ચમચીસેવ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    શીંગ ને મીઠું નાખી બાફી લેવી

  2. 2

    તેમાં ઝીણા કાપેલા શાક સ્વાદ પ્રમાણે મીઠું ચાટ મસાલો અને લીંબુનો રસ મેળવો

  3. 3

    બરાબર હલાવી મિક્સ કરી સેવ ભભરાવી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sheetal Chotaliya
Sheetal Chotaliya @sheetal13
પર

ટિપ્પણીઓ

Similar Recipes