હેલ્ધી પરાઠા

Rima Shah
Rima Shah @rima_03121972

હેલ્ધી પરાઠા #RB1
આ પરાઠા મારી દીકરી ને ખૂબજ ભાવે છે જે હું તમારી સમક્ષ રજુ કરુ છું.

હેલ્ધી પરાઠા

હેલ્ધી પરાઠા #RB1
આ પરાઠા મારી દીકરી ને ખૂબજ ભાવે છે જે હું તમારી સમક્ષ રજુ કરુ છું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકીગાજરનું છીણ
  2. ૧ વાટકીબીટનુ છીણ
  3. ૧ વાટકી કેપ્સિકમ જીણા સમારેલા
  4. ૧ વાટકી પનીર છીણેલૂ
  5. ૧ વાટકી ચીઝ છીણેલું
  6. ૨ ચમચા ઘઉં નો લોટ
  7. ૩ ચમચી તેલ મોણ માટે
  8. સ્વાદ મુજબ મીઠું
  9. ૧ ચમચી વાટેલું જીરુ
  10. ૧ ચમચી ચાટમસાલો
  11. ૧ ચમચી ચીલી ફલેકસ
  12. ૧ ચમચી ઓરેગાનો
  13. શેકવા માટે બટર ; ઘી યા તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કથરોટમાં ઘઉં નો લોટ લઈ તેમાં મોણ; મીઠું ; જીરુ નાંખી સોફટલોટ બાંધી લઈ ૧૫-૨૦ ઢાંકી દો.

  2. 2

    હવે ૧ બાઉલમા બીટ; ગાજર ; કેપ્સીકમ; ચીઝ ; પનીર લઈ તેમ મીઠું ; ચાટ મસાલો; ચિલીફલેકસ ; ઓરેગાનો નાંખી બરાબર હલાવી લો.

  3. 3

    હવે લોટ માથી વહુઓ લઈ વણી તેમાં તૈયાર કરેલ સ્ટફીંગ મૂકી ત્રિકોણ વાળી લો. ગેસ પર લોખંડની તવી મૂકી પરોઠુ શેકી લો.

  4. 4

    આવી રીતે બધાજ પરોઠા તૈયાર કરી સર્વ કરો.

  5. 5
  6. 6

    પરંતુ મારી દીકરીતો એકલાજ ખાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rima Shah
Rima Shah @rima_03121972
પર

ટિપ્પણીઓ

Similar Recipes