ઢોકળા (ઈદડા)

Rima Shah
Rima Shah @rima_03121972

#RB3
મારા મન્મીજી ના ફેવરીટ

ઢોકળા (ઈદડા)

2 કમેન્ટ્સ કરેલ છે

#RB3
મારા મન્મીજી ના ફેવરીટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. નાની તપેલી વધેલું ઈડલીનું ખીરુ(ફ્રીજ કરેલુ)
  2. ૧/૨ ચમચીઈનો
  3. સ્વાદ મુજબ મીઠું
  4. વઘાર અને ઢોકળિયામા લગાવા માટે તેલ
  5. ૨ ચમચી તલ
  6. ઢોકળા મા ઉપર ભભરાવા
  7. ૧/૨ ચમચી મરી પાઉડર;
  8. ૧/૨ ચમચી મરી પાઉડર;
  9. ૧/૨ ચમચી લાલ મરચુ પાઉડર;
  10. ૧/૨ ચમચી લાલ મરચુ પાઉડર;
  11. ૧/૨ ચમચી તલ
  12. ૧/૨ ચમચી તલ
  13. શુસોભન માટે ધાણા સમારેલા
  14. ૨ ચમચી રાઈ
  15. ૧/૨ ચમચી હિંગ
  16. ૧ ૧/૨ ચમચી તલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ગેસ પર ઢોકળિયા પાણી ગરમ કરવા મૂકો. બીજી બાજુ ખીરામા ઈનો અને ૧ ચમચી પાણી નાંખી બરાબર હલાવી થાળીમાં તેલ લગાવ ઢોકલીયા માં મૂકી ૧૦ મિનીટ માટે ચઢવા દો.

  2. 2

    આમ બધાજ ઢોકળા બનાવી ઠંડા પડવદો. પછી નાના કાપા પાડી કાપી લો.

  3. 3

    હવે એક તવામાં ૨ ચમચા તેલ ગરમ કરી તેમાં ૧ ચમચી રાઈ ; ૧/૪ ચમચી હિંગ; ૧ ૧/૨ ચમચી તલ તતડે એટલે ઢોકળાના કટકા નાંખી હલાવી દો.

  4. 4

    ઉપર ધાણા ભભરાવી ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rima Shah
Rima Shah @rima_03121972
પર

Similar Recipes