ગુંદા કાચી કેરીનું અથાણું (Gunda Kachi Keri Athanu Recipe In Gujarati)

Hetal Bhavsar
Hetal Bhavsar @Hetalll_34

ગુંદા કાચી કેરીનું અથાણું (Gunda Kachi Keri Athanu Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામગુંદા
  2. 500 ગ્રામકાચી કેરી
  3. 250 ગ્રામ મેથીનો મસાલો
  4. 50 મી.લી. તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ગુંદા અને કેરીને ધોઈ લેવા તેમાંથી ઠળિયા કાઢી લેવા કેરીના કટકા કરી લેવા

  2. 2

    ત્યારબાદ તેમાં મેથીનો મસાલો ઉમેરી મિક્સ કરો

  3. 3

    તૈયાર થયેલા અથાણાંને કાચની બોટલમાં ભરવું

  4. 4

    ગરમ કરી ઠંડું થાય એટલે અથાણા ઉપર રેડી સ્ટોર કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Bhavsar
Hetal Bhavsar @Hetalll_34
પર

ટિપ્પણીઓ

Similar Recipes