શીંગ વેજીટેબલ સલાડ (Shing Vegetable Salad Recipe In Gujarati)

Dipti Tank
Dipti Tank @diptitank

શીંગ વેજીટેબલ સલાડ (Shing Vegetable Salad Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/2 કપ ખારી શીંગ
  2. 2 ચમચીશેકેલા ચણા
  3. 1 નંગકાકડી
  4. 1 નંગગાજર
  5. 1 નંગ ટામેટું
  6. 1 ચમચીલીંબુનો રસ
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. ચાટ મસાલો
  9. 1 ચમચીપમપકિંન બી
  10. ડુંગળી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધા શાકને ઝીણા કાપી લેવા

  2. 2

    એક બાઉલમાં ઝીણા કાપેલા શાક ખારી શીંગ ચણા પુમ્પકીન સીડ લઈ લેવા

  3. 3

    પછી તેમાં લીંબુનો રસ સ્વાદ અનુસાર મીઠું અને બધા મસાલા ઉમેરી મિક્સ કરવું

  4. 4

    ખારી શીંગ અને ચણાની નટી ફ્લેવર થી સલાડ ખૂબ જ ટેસ્ટી લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipti Tank
Dipti Tank @diptitank
પર

ટિપ્પણીઓ

Similar Recipes