ગવાર નુ શાક

Bina Talati
Bina Talati @Bina_Talati
Vadodara
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 વ્યક્તિ
  1. 250 ગ્રામગવાર
  2. 2 ચમચીતેલ
  3. હિંગ
  4. 1/2 ચમચીહળદર
  5. 1 ચમચીમરચું
  6. 1 ચમચીધાણાજીરું
  7. 1 ચમચીતલ
  8. 1/4અજમોં મીઠું સ્વાદમુજબ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ગવારને સાફ કરી, ટુકડા કરી કુકર મા વારાળે બાફવી, બફાઈ જાય પછી

  2. 2

    એક તાવડી મા તેલ મૂકીને, હિંગ, અજમો, તલ મૂકીને વગાર કરી બાફેલી ગવાર ઉમેરો, હલાવી તેમાં હળદર, મરચું, ધાણાજીરું, મીઠું ઉમેરી 2 મિનિટ થવા દો, તેને રોટલી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Talati
Bina Talati @Bina_Talati
પર
Vadodara

Similar Recipes