દાળ ઢોકળી

Rima Shah
Rima Shah @rima_03121972

#RB5
#MDC
ખાસ મારા સાસુમા માટે

દાળ ઢોકળી

#RB5
#MDC
ખાસ મારા સાસુમા માટે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦-૨૫ મિનિટ
૩ વ્યકિત
  1. લોટ બાંધવા માટે
  2. મોટા ચમચી ઘઉં નો લોટ
  3. ૧/૨ ચમચીહળદર
  4. ૧ ચમચીમરચુ
  5. ૧ ચમચીઅથાણાનો સંભાર
  6. ૧ ચમચીજીરુ અને અજમો મિક્ષ
  7. જરૂર મુજબ મીઠું
  8. ઢોકળી માટે
  9. વાટકો વધેલી દાળ (સવારની)
  10. ૧/૨ ચમચીહળદર
  11. ૧ ચમચીમરચુ
  12. ૧ ચમચીધાણાજીરુ
  13. સ્વાદ મુજબ મીઠું
  14. લીંબુ નો રસ
  15. ગળપણ માટે જરૂર મુજબ ગોળ
  16. વઘાર તેમજ મોણ માટે ૧-૧ ચમચો તેલ
  17. ૧ ચમચીરાઈ
  18. ૧/૨ ચમચીજીરુ
  19. ૧/૪ ચમચીહિંગ
  20. સજાવટ માટે લીલા ધણા સમારેલા

રાંધવાની સૂચનાઓ

૨૦-૨૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ઘઉં નો લોટ લઈ ઉપર બતાવેલ ઘટકો ઉમેરી ભાખરી જેવો લોટ બાંધી લો. તેને ૧૦ મિનીટ ઢાંકી લો.

  2. 2

    હને ગેસ પર એક તવીમાં તેલ લઈ ગરમ થવ દો. પછી તેમાં રાઈ, જીરુ, હિંગ નાંખી તતડે એટલે તેમાં ૧ વોટો પાણી નાંખી પાણી ને ઉકળવા દો.

  3. 3

    પાણી ઉકળે ત્યાં સુધી બાંધેલ વોટ માથી મોટા લૂઆ લઈ મોટા રોટલા વણી લો. પછી ચપ્પાવડે કાપા પાડી ઉકળતા પાણીમાં નાંખી ચઢવાદો.

  4. 4

    ૨-૫ મિનીટ પછી તેમાં ગાળ અને બધા મસાલા ઉમેરી ખદખદવા દો.(ધીમી આંચે)

  5. 5

    આમ દાળ ઢોકળી ગરમા ગરમ સર્વ માટે તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rima Shah
Rima Shah @rima_03121972
પર

ટિપ્પણીઓ

Similar Recipes