નુડલ્સ

Bina Talati
Bina Talati @Bina_Talati
Vadodara

#RB9
નુડલ્સ બાફવાની સરળ રીત

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 વ્યક્તિ
  1. 200 ગ્રામનુડલ્સ
  2. 1 લિટરપાણી
  3. 1 ટી સ્પૂનતેલ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ 1 લીટર પાણી ને ઉકાડવું, તેમાં 1 ટી સ્પૂન તેલ નાખવું

  2. 2

    પાણી ઉકળે એટલે તેમાં નુડલ્સ નાખવા, નુડલ્સ ચડી જાય એટલે ચારણી મા કાડી ઠંડુ પાણી રેડવું, પછી થાળી મા લઈને 1 ટી સ્પૂન તેલ લગાડવું તેથી નુડલ્સ છુટા રહશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Talati
Bina Talati @Bina_Talati
પર
Vadodara

Similar Recipes