દૂધ પૌઆ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  1. 1 લિટરદૂધ
  2. 250 ગ્રામખાંડ
  3. 300 ગ્રામપૌવા
  4. ઈલાયચી ભૂકો

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    દૂધ ને ગરમ કરી તેમાં ખાંડ નાખી ઠંડુ થવા દો

  2. 2

    પૌવા ને ધોઈને ઠંડા દૂધ મા નાખવા, પૌવા ફૂલી જાય પછી ફ્રીઝ મા ઠંડા કરવા મુકો

  3. 3

    ઈલાયચી નો ભૂકો નાખી સર્વે કરો

  4. 4

    દૂધપૌવા મા ઈલાયચી, /કેસર, ડ્રાયફ્રુટ ની કાતરણ અને 1 ચમચો વેનીલા આઈસ્ક્રીમ નાખી ને પણ જુદી જુદી રીતે સર્વે કરી શકાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Talati
Bina Talati @Bina_Talati
પર
Vadodara

ટિપ્પણીઓ

Similar Recipes