વેજિટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)

Dipti Tank
Dipti Tank @diptitank
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકો રવો
  2. 1 નંગબટેકુ
  3. 1 નંગગાજર
  4. 2 નંગડુંગળી
  5. 1 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  6. 1 નંગડાળખી લીમડો
  7. 1 ચમચીઘી
  8. 1/2 ચમચીરાઈ,જીરું
  9. 1/4 ચમચીઅડદ દાળ
  10. સ્વાદાનુસાર મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા રવા ને એક કડાઈ મા કોરો જ શેકી લો બટેકું,ડુંગળી,ગાજર,ફણસી બધું બારીક સમારી લેવું.,ઘી નો વઘાર મૂકી તેમાં રાઈ, અને લીમડો,અડદ દાળ વઘારી લેવી,તેમાં બધું શાક એડ કરી લેવું.આદુ મરચાની પેસ્ટ ઉમેરવી

  2. 2

    તેમાં એક કપ જેટલું પાણી ઉમેરી લેવી.બધું શાક ચડી જાય એટલે તેમાં શેકેલો રવો ઉમેરી, મીઠું એડ કરવું.. બાકી નું પાણી ઉમેરી.બધું મિક્સ કરી લેવું

  3. 3

    થોડી વાર ધીમી આંચ પર રાખી ઘટ્ટ થવા દેવું. ત્યાં સુધી હલાવતા રહેવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipti Tank
Dipti Tank @diptitank
પર

ટિપ્પણીઓ

Similar Recipes