કારેલા ની ચિપ્સ (Karela Chips Recipe In Gujarati)

Sneha Rampariya
Sneha Rampariya @sneha_18

કારેલા ની ચિપ્સ (Karela Chips Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામકારેલા
  2. મીઠું સ્વાદ અનુસાર
  3. તેલ તળવા માટે
  4. 1 ચમચીધાણાજીરૂ
  5. 1 ચમચીલાલ મરચું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કારેલા ને ધોઈ સાફ કરી તેની પાતળી સ્લાઈસ કરી લેવી તેની પર મીઠું છાંટી બરાબર મિક્સ કરી થોડી વાર રાખી મૂકો

  2. 2

    તેલ ગરમ કરી મીઠાવાળા કારેલા માંથી પાણી કાઢી કારેલા તળી લેવા

  3. 3

    ક્રિસ્પી થાય તેવી રીતે તળવા ધાણાજીરું અને લાલ મરચું મિક્સ કરવું

  4. 4

    કારેલા ની ચિપ્સ અને લાંબો સમય સ્ટોર કરીને રાખી શકાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sneha Rampariya
Sneha Rampariya @sneha_18
પર

ટિપ્પણીઓ

Similar Recipes