ચોકો કોલ્ડ કોકો (Choco Cold Coco Recipe In Gujarati)

PRIYANKA DHALANI @priyankadhalani
ચોકો કોલ્ડ કોકો (Choco Cold Coco Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક મીક્સર જારમાં દૂધ, કોકો પાઉડર નાંખો
- 2
ત્યારબાદ મીક્સર જારમાં ચોકલેટ પાઉડર, બરફના ટુકડા,ખાંડ અને થોડી ચોકલેટ સેવ નાખી પીસી લો.
- 3
હવે આ મીક્સરને એક ગ્લાસમાં લો.
- 4
ત્યારબાદ જ્યુસ પર 2 ચમચી આઈસ્ક્રીમ મૂકી ઉપરથી ચોકલેટ સેવ અને ચોકો ચીપ્સ થી ગાનીઁશ કરો....
રેડી છે ચોકો કોલ્ડ કોકો...એક વાર જરૂર ટ્રાય કરી જુઓ...થેન્ક યુ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કોલ્ડ કોકો (cold coco recipe in English)
#mrદૂધ માંથી બનતું આ પીણું બાળકો ને ખૂબ ભાવતું હોય છે.. જલ્દી અને ખૂબ સરળતા થી બનતો કોલ્ડ કોકો ગુજરાત માં ખૂબ પ્રખ્યાત છે. Neeti Patel -
કોલ્ડ કોકો (Cold Coco Recipe In Gujarati)
ગરમી માં ઠંડો ઠંડો કોકો પીવાની મજા જ કંઇક અલગ જ હોય છે. Dimple 2011 -
-
-
કોલ્ડ કોકો (Cold Coco Recipe In Gujarati)
હાય યે ગરમી.. ઉફફ યે ગરમી.. બારીશ કબ આયેગી 🙄🙄 શ્રાવણ માં સરવરિયા તો શું વાછટ પણ નથી આવી😒 એટલે આવી ગરમી માં કૂલ કૂલ કોલ્ડ કોકો બનાવ્યો મારા દીકરા એ 😍 એને કૂકીંગ માટે હંમેશા પ્રોતસાહીત કરૂં. Bansi Thaker -
-
સુરત સ્ટાઈલ કોલ્ડ કોકો (Surat Style Cold Coco Recipe In Gujarati)
કોલ્ડ કોકો એ સુરતનું જાણીતું પીણું છે. આ સ્ટ્રીટ સ્ટાઈલ પીણું એકદમ ઠંડુ સર્વ કરવામાં આવે છે અને એકદમ ચોકલેટી હોય છે. Vaishakhi Vyas -
કોલ્ડ કોકો મિલ્કશેક (Cold Coco Milk Shake Recipe In Gujarati)
#GA4 #Week4સૌને ભાવતું અને ગરમીમા ઠંડક આપે એવું મસ્ત મજાનું મિલ્કશેક.😋 Vaishali Joshi -
કોલ્ડ કોકો (Cold Coco Recipe In Gujarati)
#mrકોલ્ડ કોકો - નામ સાંભળીને જ મોઢામાં પાણી આવી જાય. કોલેજ ની બહાર જ કોલ્ડ કોકો મળતો હતો. અમદાવાદ માં HL કોલેજ બહાર મળતો કોલ્ડ કોકો ખૂબ જ પ્રખ્યાત છે. કોલેજ પતી પછી જેટલી વાર પસાર થતી હતી એટલી વાર પીવાની ઈચ્છા થતી હતી. હવે તો લગ્ન પછી અને દુબઈ આવ્યા પછી કોલ્ડ કોકો બહુ મિસ કરું છું. તો વિચાર્યું કે ઘરે જ કેમ ના બનાવું. Nidhi Desai -
-
-
-
-
મોકા સ્ટાઈલ કોલ્ડ ચોકલેટ 🍫 કોફી
નો ફાયર રેસિપી#NFR : મોકા સ્ટાઈલ કોલ્ડ ચોકલેટ કોફીગરમી ની સિઝન માં કોલ્ડ ચોકલેટ કોફી પીવાની મજા આવે. Sonal Modha -
-
-
-
કોલ્ડ કોકો(Cold coco Recipe in Gujarati)
#GA4#week10#chocolateકોકો નું નામ લેતાં જ મોમાં પાણી આવી જાય ને? કોને નથી ભાવતો કોલ્ડકોકો નાના મોટા સહુ નું ફેવરીટ ડ્રીંક છે. અને આ તો સુરતી સ્પેશીઅલ ડ્રીંક છે. Sachi Sanket Naik -
કોલ્ડ કોકો (Cold cocoa recipe in Gujarati)
કોલ્ડ કોકો ગુજરાતમાં ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય ચોકલેટી પીણું છે. આ એક હોટ ચોકલેટ જેવું પીણું છે પણ એ પ્રમાણમાં ઘણું જાડું હોય છે અને એકદમ ઠંડું સર્વ કરવામાં આવે છે. બનાવવામાં એકદમ સરળ અને પીવામાં ખૂબ જ સ્વાદિષ્ટ એવું આ ડ્રિંક બાળકોને ખુબ જ પસંદ પડે છે. ગરમીના સમયમાં રાત્રે જમ્યા પછી કોલ્ડ કોકો પીવાની ખૂબ જ મજા પડે છે.#cookpadindia#cookpad_gu spicequeen -
કોલ્ડ કોકો (Cold Coco Recipe In Gujarati)
ચોકલેટ ના શોખીન હોય તેને કોકો તો ભાવે જ. રસોડું સંભાળતી દરેક સ્ત્રી એ બીજા ની સાથે પોતાની પસંદગી ને પણ મહત્વ આપવું જોઈએ અને એટલે જ આ પીણું હું મારૂં મનપસંદ હોવાથી વારંવાર બનાવું છું.#mr Rinkal Tanna -
કોલ્ડ કોકો (Cold Coco Recipe In Gujarati)
#GA4#Week8#Milkગરમી ની સીઝન માં દરેક ના ઘર માં જ્યુસ, આઈસ્ક્રીમ અને અલગ અલગ પીણાં બનતા જ હોય છે, એવુંજ એક kids હોય કે મોટા દરેક ને ભાવતું હોય એવું પીણું છે આ કોલ્ડ કોકો, ઘરે પણ ખૂબ easily બની જાય છે આ. Kinjal Shah -
-
-
-
કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati)
આ રેસિપી નાના બાળકો થી લઈ ને બધા ને પસંદ છે. Gopi Mendapara -
-
કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati)
#CWC.#COFFEE with Cookpad#Cookpad#Cookpadgujarati#Cookpadindiaકોફી એ પશ્ચિમ દેશોની દેણ છે કોફીની સુગંધ કંઈક ઓર જ હોય છે કોફી ના ફાયદા પણ અઢળક છે મેં આજે આહલાદક કોલ્ડ કોફી બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી લાગે આહલાદક કોલ્ડ કોફી Ramaben Joshi -
-
કોલ્ડ કોકો વિથ આઈસ્ક્રીમ
#દૂધ#જૂનસ્ટારસુરતમાં કોલ્ડ કોકો બહુ ફેમસ છે અને પીવામાં પણ એટલો ટેસ્ટી છે.એટલે મને અને મારી દીકરી બંનેને ખૂબ જ ભાવે છે એટલે હું ઘરે જ બનાવું છું તમે પણ બનાવવાની ટ્રાય કરજો Kala Ramoliya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16294357
ટિપ્પણીઓ (7)