હાંડવો (Handvo Recipe In Gujarati)

Dipti Tank
Dipti Tank @diptitank

હાંડવો (Handvo Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 બાઉલ હાંડવા નો લોટ
  2. 1 ગ્લાસખાટી છાશ
  3. 2 ચમચીતેલ
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. ચપટીહળદર
  6. ૧ ચમચીરાઈ જીરુ
  7. ૧ ચમચીતલ
  8. ચપટીસાજીના ફૂલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    હાંડવા ના લોટ માં ખાટી છાશ અને ગરમ પાણી ઉમેરી ખીરું તૈયાર કરવું તેને છથી સાત કલાક આથો આવવા દેવો

  2. 2

    પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું અને હળદર ઉમેરી બરાબર મિક્સ કરવું સાજી ના ફૂલ ઉમેરી ખીરું હલાવવું

  3. 3

    તવી ગરમ કરી તેમાં તેલ ઉમેરી રાઈ જીરું અને તલ ઉમેરી ખીરું પાથરવું

  4. 4

    તેલ મૂકી ઢાંકીને ચડવા દેવું બરાબર ક્રિસ્પી થાય ત્યાં સુધી ચડવા દેવું

  5. 5

    કેચપ કે ચટણી સાથે સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipti Tank
Dipti Tank @diptitank
પર

ટિપ્પણીઓ

Similar Recipes