સ્વાદિષ્ટ રવા ઈડલી

Bina Talati
Bina Talati @Bina_Talati
Vadodara

સ્વાદિષ્ટ રવા ઈડલી

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 લોકો
  1. 150 ગ્રામસોજી
  2. 3 કપદહીં
  3. મીઠું સ્વાદમુજબ
  4. 2 ચમચીવઘાર માટે તેલ
  5. 1 ચમચીરાઈ
  6. 1 ચમચીચણાદાળ
  7. 1/4જીરું
  8. હિંગ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ સોજી ને 5 મિનિટ શેકી ઠંડી પાડી ને દહીં નાખી ક્રશ કરો, અને તપેલી મા ખીરું કાડી લો પછી

  2. 2

    તાવડી મા ઉપર પ્રમાણે વઘાર કરી સોજીના મિશ્રણ મા નાખી એક સરખું હલાવવુ, પછી ઈડલી બનાવવા ના વાસણ મા તેલ લગાવી તેમાં આ ઈડલી નુ ખીરું નાખવું અને બાફવા મૂકવું,

  3. 3

    તેને સોસ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Talati
Bina Talati @Bina_Talati
પર
Vadodara

ટિપ્પણીઓ

Similar Recipes