બટર પોપકોર્ન (Butter Popcorn Recipe In Gujarati)

Dipti Tank
Dipti Tank @diptitank

બટર પોપકોર્ન (Butter Popcorn Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫૦ ગ્રામ મકાઈના દણા
  2. ૫૦ ગ્રામ બટર
  3. ૧ ચમચીતેલ
  4. સ્વાદાનુસાર મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ગેસ પર એક કડાઈ કે કૂકર ગરમ કરી તેમાં બટર નાંખી દો પછી મકાઈ નાંખી તેમાં મીઠું અને હળદર નાખી બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં મકાઈના દાણા ઉમેરી હવે મીનીટ સુધી તેને ઢાંકી ને રાખી દો. પછી તેને એક બાઉલ માં કાઢી ને સર્વ કરો. તૈયાર છે ટેસ્ટી બટર પોપકોર્ન.

  2. 2
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipti Tank
Dipti Tank @diptitank
પર

ટિપ્પણીઓ

Similar Recipes