તીખી પૂરી

Bina Talati
Bina Talati @Bina_Talati
Vadodara

#RB14
નાસ્તામાં બનતી તીખી પૂરી, તે નાના મોટા સૌ ને ભાવે, જમવામાં અને નાસ્તામાં ચાલે અને પેટભરાય તેવી

તીખી પૂરી

#RB14
નાસ્તામાં બનતી તીખી પૂરી, તે નાના મોટા સૌ ને ભાવે, જમવામાં અને નાસ્તામાં ચાલે અને પેટભરાય તેવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 વ્યક્તિ
  1. 1 કપધઉંનો લોટ
  2. 1/2 ટી સ્પૂનઅજમો
  3. 1/2 ટી સ્પૂનજીરું
  4. 1 ચમચીમરચું
  5. 1/2 ચમચીહળદર
  6. 1 ચમચીમલાઈ
  7. તેલ તળવા તથા મોણ
  8. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    ધવુંના લોટ મા 3 ચમચી તેલ, અજમો, જીરું મસાળીને નાખવા

  2. 2

    પછી તેમાં મલાઈ, હળદર, મરચું, મીઠું નાખી કઠણ લોટ બાંધી દેવો,10 મિનિટ પછી પૂરીના લુવા પાડી બધી પૂરી વણી લેવી, પછી ગરમ તેલ મા તળી લેવી

  3. 3

    જો પૂરી ફુલ્યા વગર ની કરવી હોય તો પૂરી મા કાપા કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Talati
Bina Talati @Bina_Talati
પર
Vadodara

ટિપ્પણીઓ

Similar Recipes