મસાલા મેગી (Masala Maggi Recipe In Gujarati)

Koriya Parul
Koriya Parul @koriyapayal

#AP

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મીનીટ
2વયકતી
  1. 1મેગી નુ પેકેટ
  2. પાણી જરુર મુજબ
  3. 1 પેકેટમેગી મસાલૉ
  4. 1લીલુ મરચુ

રાંધવાની સૂચનાઓ

15 મીનીટ
  1. 1

    સૌપ્રથમ એક તપેલી મા પાણી ગરમ કરવુ પાણી ગરમ થાય એટલે તેમા મેગી ઊમેરવી પછી તેમા લીલુ મરચુ ઊમેરવુ ને મેગી મસાલૉ તમે આમા વધુ મસાલા પણ ઉમેરી શકો છૉ. મેગી ને ચડવા દેવા ની ચડી જાય એટલે સર્વ કરૉ મેગી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Koriya Parul
Koriya Parul @koriyapayal
પર

ટિપ્પણીઓ

Similar Recipes