મિસળ પાઉં (Misal Pav Recipe In Gujarati)

Dipti Tank @diptitank
રાંધવાની સૂચનાઓ
- 1
બધા કઠોળ ને ધોઈ આખી રાત પલાળી રાખો. ત્યારબાદ મીઠું અને હળદર નાખી બાફી લેવા.
- 2
આદુ મરચાં અને લસણ ની પેસ્ટ બનાવવી. તેલ ગરમ કરી તેમાં રાઈ જીરું હિંગ નાખી આદુ લસણ મરચા ની પેસ્ટ નાખવું. મીઠો લીમડો નાખવો. થોડી વાર શેકી ને તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખી દેવી. લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી શેકવું.
- 3
ટામેટાં ને ઝીણા ચોપ કરી નાખવા. ત્યારબાદ હળદર ધાણાજીરૂ લાલ મરચું ગરમ મસાલો નાખવો. થોડી વાર શેકવું.
- 4
હવે તેમાં મિસળ મસાલો નાખી શેકવું. ત્યારબાદ તેમાં બાફેલા કઠોળ નાખી થોડી વાર ઉકાળવું.
- 5
તૈયાર છે મિસળ. મિસળ મિક્સ કોથમીર અને ડુંગળી નાખી પાઉં સાથે ગરમ ગરમ પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મહારાષ્ટ્રીયન મિસળ પાઉં (Misal Pav Recipe in Gujarati)
મહારાષ્ટ્ર ની ફેમસ રેસીપી. ખૂબ જ સ્વાદિષ્ટ અને સ્પાઇસી વાનગી. Disha Prashant Chavda -
મિસળ પાઉં (Misal Pav Recipe in Gujarati)
#RB15#MFF#misalpav#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
-
-
મિસળ પાઉં (Misal Pav Recipe In Gujarati)
#MAR મિસળ પાઉં મુંબઈ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે .મિસળ મિક્સ કઠોળ ,મઠ કે મગ માંથી બનાવવામાં આવે છે .મેં એકલા મગ નું મિસળ બનાવ્યું છે .ટેસ્ટ માં ખુબ ટેસ્ટી બન્યું છે .આશા છે તમને પણ ગમશે . Rekha Ramchandani -
મિસળ પાઉં (Misal Pav Recipe In Gujarati)
#MAR#cookpadindia#cookpadgujarati#street_food#spicy#મહારાષ્ટ્રિયનમે આજે મહારાષ્ટ્ર સ્પેશિયલ માં ખાનદેશ નું special મિસળ પાઉં બનાવ્યું છે .જેમાં ટામેટા નો ઉપયોગ બિલકુલ થતો નથી અને સ્વાદ માં ઝણઝણીત હોય છે ... Keshma Raichura -
-
જૈન મિસળ પાઉં (Jain Misal Pav Recipe In Gujarati)
આ મિસળ પાઉં માં મેં ફણગાવેલા મગ, મઠ નાં બદલે ઇન્સ્ટન્ટ બનાવવા માટે મગ, મઠ ને બૉઇલ કરીને ઉપયોગ કર્યો છે. જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે. Avani Parmar -
મિસળ પાઉં (Misal Pav Recipe In Gujarati)
મિસળ પાવ મુંબઈ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે વડોદરામાં પણ તે ખૂબ પ્રખ્યાત છે બંને જગ્યાએ મિસળ માં કઠોળ સાથે એક તરી આપવામાં આવે છે.. જેમાં તેલ ની અંદર લસણની ચટણી અને મરચું અને મસાલા નો વઘાર કરી પાણી ઉમેરી તેલ છૂટું પડે ત્યાં સુધી ઉકાળી અને આ વઘાર કઠોળમાં ઉપરથી ઉમેરવામાં આવે છે. અહીં મેં કુકરમાં જ વઘાર કરી વધારે પાણી ઉમેરી તરી અલગ કાઢી લીધેલી છે ..તરી નો અલગ વઘાર કર્યો નથી. Hetal Chirag Buch -
મિસળ પાઉં (Misal Pav Recipe In Gujarati)
#WLD#CWM2#hathimasalaમિસળ પાઉં એ કોલ્હાપુર ની રેસિપી છે.. તીખું અને જનજનીત શિયાળામાં ખાવાનું મન થાય એટલે..આ મહારાષ્ટ્રીયન ડીશ માં ખડા મસાલા અને વાટણ નું ખુબ જ મહત્વ હોય છે..એટલે આ ડીશ સુપર ટેસ્ટી બને છે.. આમાં ખડા મસાલા નો ભરપુર ઉપયોગ થાય છે..તજ, લવિંગ, તમાલપત્ર,દગડફુલ,મરી, કોપરું, ખસખસ વગેરે મસાલા શરીર ને શિયાળામાં એનર્જી આપે છે..અને ડુંગળી, લસણ આદુ,મરચાં, નું વાટણ પણ સાથે જ મિક્સ કરી ને એટલે મિસળ નો મસાલો ઘરે જ બનાવી આ રેસિપી બનાવી છે Sunita Vaghela -
મિસળ પાઉં (Misal Pav Recipe in Gujarati)
#ATW1#TheChefstoryમીસળ પાવ ગુજરાત મહારાષ્ટ્ર કોલ્હાપુર નું સ્ટ્રીટ ફુડ છે સવારે નાસ્તામાં સાંજે ડીનર માં પણ ચાલે છે Jigna Patel -
મિસળ પાવ (Misal Pav Recipe In Gujarati)
#MAH#maharashrian#misalpav#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
મિસળ પાવ (Misal Paav Recipe In Gujarati)
#DIWALI2021દિવાળીમાં ગરમ નાસ્તા તરીકે બનાવી શકાય તેવી એક ટેસ્ટી રેસીપી મિસલ પાવ. મને અને મારા ઘરના ને પણ ખુબ જ ભાવે છે.મિસલ પાવ દિવાળીમાં ગરમ નાસ્તા તરીકે એક બેસ્ટ ઓપ્શન છે. Priti Shah -
-
મિસળ પાવ (Misal Pav Recipe In Gujarati)
#Famમારા હાથ નું મિસળ મારા ફેમિલી મા બહુ જ ફેમસ છે હું આ મિસળ થોડી અલગ રેસીપી થી બનાવું છું જે ઓછી મહેનતે જડપ થી બને છે અને ટેસ્ટ માં બેસ્ટ બને છે Chetna Shah -
મિસળ પાઉં (Misal pau recipe in Gujarati)
#વેસ્ટઆ રેસિપી મુંબઈ ની ફેમસ રેસીપી માંની એક છે. મારા એક ફ્રેન્ડ છે ભાવુ બેન જોશી, તે મુંબઈ ના છે. તેમની પાસેથી આ રેસિપી વિશે જાણી અને પછી બનાવી છે ,પણ બહુ જ સરસ ટેસ્ટ આવ્યો છે, મારા દીકરાને બહુ જ ભાવ્યું, થેન્કયુ ભાવું બેન જોશી.... Sonal Karia -
-
-
મિસળ પાવ(misal pav Recipe in Gujarati)
#GA4 #Week11 #Post 1 #Sprouts. મિસળ પાઉં એ મહારાષ્ટ્ર ની ફેમસ ઙીશ છે... મિસળ ફણગાવેલા mix કઠોળની વાનગી છે તે ખાવામાં પણ ખૂબ હેલ્ધી હોય છે... ઠંડીમાં તો ખાવાની બહુ જ મજા આવે છે Payal Desai -
મિસળ પાઉં(misal pav recipe in Gujarati)
#સુપર સેફ૪#દાલ અને રાઈસ ની વાનગીઓ#આ રેસિપી મેં પહેલી વાર બનાવી છે કુક પેડ ની થીમ માટે બનાવી છે થેન્ક્યુ કુક પેડ મારા ઘરના ને એક ટેસ્ટી રેસીપી ખાવા મળી અને મને એક નવી રેસીપી શીખવા મળે મારા ઘરમાં આ બધાને બહુ જ પસંદ આવી તો આપ સૌને પણ પસંદ આવશે થેન્ક્યુ Kalpana Mavani -
-
-
મિસળ પાવ(Misal Pav Recipe in Gujarati)
#કઠોળમિસળ પાવ મહારાષ્ટ્ર ની ખુબજ પ્રખ્યાત ડીશ છે જે કઠોળ માંથી બનાવવા માં આવે છે ખાસ કરી ને શિયાળા ની ઠંડી માં ખાવાની બહુજ મજા પડે છે કારણ કે આ ડીશ એકદમ સ્પાઈશી અને ટેસ્ટી છે તમને પણ આ ડીશ જરૂર થી ગમશે તો ચાલો મિસળ પાવ બનાવીએ Archana Ruparel -
મિસળ પાઉં (Misal Pav Recipe In Gujarati)
પુના માં આવીએ અને આ recipe બનાવી ને ખાઈએનહિ ત્યાં સુધી પુના ની visit અધૂરી ગણાય .તો આજે મે પુના મિસળ બનાવ્યું છે .બહાર જેવા તીખા સ્વાદ વાળુ તો ના જ બને, પણ મારા ટેસ્ટ મુજબ ચોક્કસ બનાવ્યું છે..લારી માં મળતા મિસળ પાઉં માં સાઇડ ડિશ માં મસાલા પૌંઆ,બાફેલા બટાકા નો મસાલા માવો અને તરી એક્સ્ટ્રા આપતા હોય છે .પરંતુ મેં ઘર માં actul જે નોર્મલ રીતે ખવાય એ પ્રમાણે બનાવ્યું છે. ફક્ત તળેલા ફ્રાઈમ્સ મૂક્યા છે.. Sangita Vyas -
-
-
-
-
-
મિસળ પાઉ (Misal Pav Recipe In Gujarati)
#cookpadindiaમિસળ એ મહારાષ્ટ્રની વાનગી છે. એકદમ ચટાકેદાર હોય છે. કઠોળને બાફીને વઘાર કરવામાં આવે છે. થોડું વધારે પાણી એડ કરી રસ્સા વાળું બને છે. મુખ્યત્વે મહારાષ્ટ્રીયન ગોડા મસાલો અથવા મિસળ મસાલો ઉમેરવામાં આવે છે. મિક્સ ચેવડો, ગાંઠીયા અને ડુંગળી એડ કરી પાઉ સાથે સર્વ કરવામાં આવે છે. ખૂબ જ સરસ લાગે છે. શિયાળામાં અને વરસાદી મોસમમાં મિસળ પાઉ ખાવાની મજા જ પડી જાય. તમે પણ ચોક્કસ બનાવજો મહારાષ્ટ્રીયન મિસળ પાઉ.... Jigna Vaghela
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16356553
ટિપ્પણીઓ