રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રવામાં દહીં, પાણી અને મીઠું ઉમેરી લોટ ને 15 મિનિટ પલાડવા બાજુ ઍ મુકો
- 2
ત્યાંસુધી તાવડી મા તેલ નો વગાર મૂકીને રાઈ, હિંગ, લીમડો તતડે એટલે તેમાં ડુંગળી આદુ લસણ ને સાતળો ત્યારબાદ સિમલા મરચું અને છીણેલું ગાજર ઉમેરી સાંતળી લો પછી રવાના ખીરા મા ઉમેરી હલાવી દો પછી તેમાં ઇનો નાખી ઉપર સહેજ પાણી ઉમેરી એક સાઇડે હલાવી અપ્પમ સ્ટેન્ડ મા તેલ મૂકીને એક ચમચી ખીરું નાખી મીડીયમ તાપે ઢાંકી ને થવા દો, પછી ચડી જાય એટલે ચમચી થી બીજી સાઇડે ફેરવી થવા દો, અપ્પમ ને કોપરાની ચટણી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
વેજ અપ્પમ(Veg. Appam Recipe In Gujarati)
#ફટાફટવેજ અપ્પમ એ ફટાફટ બનવાવાળી એક સાઉથ ઇન્ડિયન રેસિપી છે. એને તમે બ્રેકફાસ્ટમાં બનાવી શકો છો કે પછી લંચબોક્સમાં આપી શકો છો. મારી જોડે જ્યારે કોઈપણ સબ્જી ના હોય કે પછી મોડુ થઈ જાય તો હું ટિફિનમાં અપ્પમ જ બનાવી લઉં છું.વેજ અપ્પમ ને તમે નારીયલ ની ચટણી કે પછી સાંભર સાથે સર્વ કરી શકો છો. વેજ અપ્પમ નો ફુલ detail વિડીયો તમે મારી youtube ચેનલ Rinkal's Kitchen પર જોઈ શકો છો. Rinkal’s Kitchen -
ઇન્સ્ટન્ટ હાંડવો (instant handvo recipe in Gujarati)
#મોંનસુન # વિક 3 આ રેસીપી મેં સોજી (રવો) માંથી બનાવીછે તે એકદમ જલ્દી ને ટેસ્ટી પણ થાયછે. તો આજે તેની રીત પણ જાણી લો. Usha Bhatt -
-
-
-
મીક્સ વેજ રાઈસ ચીલા (Mix Veg Rice Chila Recipe In Gujarati)
મીક્સ વેજ રાઈસ ચીલા - ઢોસા#AA2 #Week2 #AmazingAugust #રાઈસચીલા#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeબહુ જ સરળતા થી, ને જલ્દી બની જાય એવી આ રેસીપી ચોખા નાં લોટ માં મનપસંદ મીક્સ વેજ નાખી ને બનાવી શકાય છે . Manisha Sampat -
-
વેજિટેબલ અપ્પમ
#RB8 વેજિટેબલ અપ્પામ એક દક્ષિણ ભારતીય વાનગી છે.આ વાનગી વિવિધ રીતે બનાવી શકાય છે.દાળ ચોખા પલાળી ને વતી ને,માત્ર ચોખા પલાળી ને વાટી ને તેમજ સોજી ને પલાળી ને તેમાં વિવિધ વેજિટેબલ ઉમેરી ને બનાવાય છે...સ્વાદ માં ટેસ્ટી ને પચવામાં હળવો આ ખોરાક અમારા ઘર માં સૌ ને ખુબજ પસંદ છે. Nidhi Vyas -
-
-
-
-
-
લઝાનિયા & વ્હીટ ફ્લોર પિઝા (Lasagna And Wheat Flour Pizza Recipe In Gujarati)
#GA4#Week2#spinach Arpita Kushal Thakkar -
-
-
ઓળો ને રોટલો(olo Rotlo Recipe in Gujarati)
#GA4#Week4ગુજરાતી જમણ ની વાત આવે તો ઓળા અને રોટલાં ને કેમ ભુલાય !અમારા ઘર માં મારા બનાવેલા ઓળો ને રોટલા મારા મમ્મીજી ની સ્પેશ્યલ ડીશ છે માટે હું તમારી સાથે શેર કરવા માગું છું માટે જરૂર થી બનાવજો!☺ Kirtee Vadgama -
સોજી ટોસ્ટ (Sooji Toast Recipe In Gujarati)
#LCM1#MBR5#week5#cookpad_gujarati#cookpadindiaસોજી ટોસ્ટ અથવા રવા ટોસ્ટ એ ઝડપ થી બની જતું, નાસ્તા માટે નું શ્રેષ્ટ વિકલ્પ છે, વડી ભરપૂર શાકભાજી ને લીધે સ્વાસ્થ્યપ્રદ પણ છે. બ્રેડ, સોજી અને વિવિધ શાક ભાજી ઉમેરી ને બનાવતું આ વ્યંજન ને સેકી ને બનાવાય છે. તમારી પસંદ ની કોઈ પણ બ્રેડ વાપરી શકો છો. Deepa Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16369370
ટિપ્પણીઓ