પનીર વેજ સ્ટર ફ્રાય (Paneer Veg Stir Fry Recipe In Gujarati)

Sneha Rampariya
Sneha Rampariya @sneha_18
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામપનીર
  2. 1 નંગગાજર
  3. 1 નંગડુંગળી
  4. 6 નંગફ્લાવર ના ફૂલ
  5. 1 નંગલાલ કેપ્સીકમ
  6. 1 નંગ લીલુ કેપ્સીકમ
  7. 1 નંગ પીળું કેપ્સીકમ
  8. 2 ચમચીઓલિવ ઓઈલ
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. 1 ચમચીમરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધા શાકભાજીને મોટા કાપી લેવા

  2. 2

    પનીર ના ચોરસ ટુકડા કરવા

  3. 3

    પેન માં તેલ લઇ ડુંગળી ઉમેરો થોડું સંતળાય એટલે બીજા શાક અને પનીર ઉમેરી મીઠું અને મરી પાઉડર ઉમેરો

  4. 4

    બધુ બરાબર મિક્સ કરો ગેસ ફાસ્ટ જ રાખી બધુ ચઢવા દેવું તૈયાર છે ટેસ્ટી સ્ટર ફ્રાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sneha Rampariya
Sneha Rampariya @sneha_18
પર

Similar Recipes