રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ ગાજર મૂળા કાકડી ને ધોઈ સમારી લો
- 2
હવે એક પ્લેટ માં પહેલા ગાજર પછી મૂળા અને કાકડી ગોઠવી દો
- 3
તો તૈયાર છે ત્રિરંગી સલાડ
Similar Recipes
-
ત્રિરંગી સલાડ
#RDS આજે Republic day દરેક ભારતીય માટે ગૌરવવંતો દિવસ.આજે મેં ત્રિરંગી સલાડ બનાવ્યું બધા ખુશ થઈ ગયા. 🙋♀️ Bhavnaben Adhiya -
ત્રિરંગી સલાડ (Tricolor Salad Recipe In Gujarati)
#RDS #Tricolor_Salad #RepublicDay2023#ત્રિરંગી_સલાડ #ગાજર #મૂળો #કાકડી#પ્રજાસત્તાકદિન #26જાન્યુઆરી2023#Cookpad #Cookpadindia#Cookpadenglish #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLove🇮🇳🇮🇳 જય હિંદ 🇮🇳🇮🇳સાવ સાદું સલાડ ખમણી ને ભારત દેશ નાં ત્રિરંગી ધ્વજ માં સજાવી સર્વ કરેલ છે. અશોક ચક્ર ની જગ્યા એ સ્ટાર ફૂલ ગોઠવાયું છે. ધ્વજ ફરકાવવા માટે ની દાંડી માટે પીળા રંગ નાં તળેલાં ભૂંગળા ગોઠવ્યા છે. Manisha Sampat -
ત્રિરંગી સલાડ (Tricolor Salad Recipe In Gujarati)
#RDS પ્રજાસત્તાક દિવસ નિમિત્તે સલાડ બનાવ્યો છે. Bina Mithani -
-
-
ત્રિરંગી સલાડ (Trirangi Salad Recipe In Gujarati)
ત્રિરંગી સલાડ એક હેલ્થી સલાડ છે અને આ સલાડ આપણા દેશ નો રાષ્ટ્રધ્વજ છે આ રીતે આપણે આપણા દેશને માન આપીએ છીએ Kalpana Mavani -
-
ત્રિરંગી સલાડ (Tricolor Salad Recipe In Gujarati)
#TR આઝાદી નાં અમૂલ્ય અમૃત મહોત્સવ માટે કેપ્સીકમ,ડુંગળી અને ગાજર નો ઉપયોગ કરી ને સલાડ સાથે ડ્રેસિંગ બનાવ્યો છે. Bina Mithani -
-
-
સલાડ (Salad Recipe In Gujarati)
#GA4#Week5 સલાડ એ આમ તો બધા ને ભાવતુ હોય પણ જો એને સારી રીતે પ્રેઝન્ટ કરી યુ હોય તો બધા ને જોતા જ ખાવાની ઈચ્છા થઇ જાય અને આમ પણ કેવાય ને કે જમવાનું પેલા આંખ ને ગમવું જોય આપ ને જમવાની શરૂઆત સલાડ થી જ કરી એ છે સલાડ માં ઘણા બધા વિટામિન્સ હોય છે જે આપણી હેલ્થ માટે સારા છે એન્ડ સલાડ માં લૉ કેલેરી હોય છે એટલે જેટલું મન થાય એટલુ સલાડ ખાઈ શકી એ છીએ મેં અહીં ઘણા બધા વેજિટેબલ ઉપયોગ કરી ને એક સલાડ બનાવી યુ છેJagruti Vishal
-
-
સલાડ (Salad Recipe In Gujarati)
#GA4 #Week5 #Salad ગુજરાતી થાળીમાં સલાડ ના હોય તો તે અધૂરું ગણાય છે ચાલો બનાવીએ હેલ્ધી સલાડ Khushbu Japankumar Vyas -
કિડ્સ સલાડ (Kids Salad Recipe in Gujarati)
#GA4#Week5#Saladઆમ તો કિડ્સ ને સલાડ ખાવું ના ભાવતું હોય પણ સલાડ માં વેરીએશન કરીયે તો??? તો આજે મેં આજ વસ્તુ ધ્યાન માં રાખીને સ્પેશ્યલ કિડ્સ માટે સ્નો મેન સલાડ બનાવ્યું છે જે ખાવામાં હેલ્થી અને પૌષ્ટિક છે અને આનો દેખાવ જોઈને જ ખાવાની ઈચ્છા થાય તેવું છે .. Dimple Solanki -
-
-
ત્રિરંગા સલાડ (Triranga Salad Recipe In Gujarati)
#TR#cookpad Gujarati 15 અગસ્ત આપણે બધા આજાદી ના 75વર્ષ પુરા કરી અમૃત મહોત્સવ ઊજવી રહયા ત્યારે મે ત્રિરંગી વેજીટેબલ ના સલાડ લંચ મા પીરસયુ છે Saroj Shah -
-
ત્રિરંગી પુલાવ (Trirangi Pulao Recipe In Gujarati)
#TR#ત્રિરંગી પુલાવત્રિરંગી રેસિપી🇮🇳🇮🇳🇮🇳#RB_૧૯#week_૧૯My recipes EBook Vyas Ekta -
ગાર્ડન સલાડ (Garden Salad Recipe In Gujarati)
#SPR🌳💚🌳💚🌳💚🌳💚🌳💚🌳💚શિયાળામાં મનગમતા લીલા શાકભાજી અને મૂંગ સ્પ્રાઉટ્સ નો ઉપયોગ કરી ગાર્ડન સલાડ બનાવ્યું છે. 🌳💚🌳💚🌳💚🌳💚🌳💚🌳💚 Dr. Pushpa Dixit -
-
-
ત્રિરંગી મીની ઉત્તપા (Trirangi Mini Uttapa Recipe In Gujarati)
#TRત્રિરંગી રેસીપી 🧡🤍💚🇮🇳 Falguni Shah -
વેજ સલાડ (Veg Salad Recipe In Gujarati)
#SPRશિયાળામાં મસ્ત લીલા શાકભાજી આવે અને સલાડ બનાવવાની તથા ખાવાની મજા પડી જાય. Dr. Pushpa Dixit -
ત્રિરંગી ઈડલી (Tricolor Idli Recipe In Gujarati)
#ત્રિરંગી_ઈડલી#TR #ત્રિરંગી_રેસીપી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge75 આઝાદી ના અમૃત મહોત્સવ નિમિતે સર્વે ભારતવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન. ભારત નાં ત્રિરંગી ધ્વજ નાં સન્માન માં ઈડલી બનાવી છે . Manisha Sampat -
સલાડ (Salad Recipe In Gujarati)
#LSR સલાડ વિણા લગ્ન નું જમવાનુ અધુરુ કહેવાય આજ મેં મિક્સ સલાડ બનાવીયુ Harsha Gohil -
ટામેટાં કાકડી મૂળો સલાડ (Tomato Cucumber Mooli Salad Recipe In Gujarati)
#SPRસામાન્ય રીતે દર રોજ બનતું સલાડ. પછી તેમાં તમે variations કરી શકો. Dr. Pushpa Dixit -
-
મૂંગ સલાડ (Moong Salad Recipe In Gujarati)
#SPRમગ પ્રોટીન થી ભરપૂર અને મસ્ત લીલા શાકભાજી નું સલાડ બનાવ્યું છે.Weight loss માં ખૂબ જ ઉપયોગી અને ટેસ્ટી સલાડ.. જરૂર ટ્રાય કરશો!!! Dr. Pushpa Dixit -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16438648
ટિપ્પણીઓ (8)